________________
૧૨૩
શિલ્પ રત્નાકર
[ચતુર્થ રત્ન वेदिका पीठरूपैश्च शोभाभिर्बहुभिर्युता॥
विचित्रं तोरणं कुर्यात्तत्र देवस्थितिस्तथा ॥१८॥ નાના પ્રકારની ભાવાળી પીઠાદિ સ્વરૂપની વેદિકા (મંડપ તથા શણગાર ચેકીની બીજી જગતી) કરવી અને તેમાં શેભાયમાન વિચિત્ર તેણે કરવાં તથ્ય દેવમૂતિઓ બેસાડવી. ૧૮.
तोरणस्तंभकोत्तंभा विस्तार गर्भमानतः ॥
भित्तिगर्भप्रमाणेन तयोर्मध्येऽथवा भवेत् ॥१९॥ વેદિક ઉપર તે રણના થાંભલાઓ ઉભા કરવા તે ગર્ભગભારાના વિરતારે, ભિત્તિના ગર્ભે અથવા બે સ્તની વચ્ચે જોડીને ઉભા કરવા. ૧૯
मण्डपेषु च सर्वेषु पीठान्ते रङ्गभूमिका ।।
कुर्याद्वै द्वित्रिपठून चित्रपाषाणजेन वा ॥२०॥ દરેક પ્રકારના સર્વ મંડપમાં પીઠના અંતમાં (પીઠના તલાંચા બારેબર ) રંગભૂમિકા કરવી અને તેના ભેયતળીયામાં બે ત્રણ પ્રકારના વિચિત્ર પટ્ટો કરવા અથવા રંગબેરંગી પાષાણોના ચિત્રપોથી તેને શોભાયમાન કરવી અર્થાતું રંગબેરંગી ગલીચા જેવી સુશોભિત કરવી. ૨૦.
भद्रनिर्गमतुल्यं तु जगतीमण्डनिर्गमम् ।। द्वितीयं तत्समं कुर्यात् प्रतिहारास्तदग्रतः ॥२१॥ आदिमूर्तेः पदल्यागात् प्रतिहाराश्च पार्श्वयोः॥ राजसेनं चतुर्भागं सप्तभागा च वेदिका ॥२२॥ द्विभागासनपञ्च कक्षासनकरोन्नतम् ॥ .
मण्डाग्रे शुण्डिकाग्रे च प्रतोल्याग्रे तथैव च ॥२३॥ જગતી અને મંડપ ભદ્ર પ્રમાણે નીકળતે કરે તથા પ્રતિલી કરવાની જગતી પણ ભદ્ર બરાબર નીકળતી કરવી અને તેને અગ્રભાગે પ્રતિહાર કરવા. ડાબી જમણી બાજુએ કરવાના આ પ્રતિહારે મુખ્ય મૂર્તિના વચલા ભાગના પદને છેડીને અને બાજુએ કરવા.
રાજસેન ચાર ભાગનું કરવું. વેદિક (જાંધી) સાત ભાગની કરવી, બે ભાગનો આસનપટ્ટ (દાસે) કરે તથા કક્ષાસન (કઠેડે હાથ ઉચે રહે તેટલો કરે. આ રચનાવિધિ મંડપના અગ્રભાગે, શુંડિકાઓના અગ્રભાગે તેમજ પ્રતેલીના અગ્રભાગે જાણવી. ૨૧, ૨૨, ૨૩.