________________
સેમપુરાના કુળમાં ઉત્પન્ન થયેલે, ગણત શાસ્ત્રને વિદ્વાન, પુરાણોને જ્ઞાતા, આનંદી સ્વભાવવાળે, લેભ વૃત્તિથી રહિત, ચિત્રકળાને વિજ્ઞાતા, સર્વ દેશનું જ્ઞાન ધરાવનાર, સાચું બોલનારે, જિતેન્દ્રિય, નીરોગી, અપ્રમાદી, સમ મહાવ્યસનથી મુકત, સુંદર નામવાળ, ઘણુ બધુવર્ણવાળો અને વાસ્તુવિદ્યામાં પારંગત હૈ જોઈએ.” .
ઉપર જણાવેલા સ્થપતિ-મુખ્ય શિલ્પી ઉપરાંત બીજા ત્રણ શિપકાનું વર્ણન પણ ગ્રંથમાં મળે છે. મનુષ્યાલય ચંદ્રિકા' નામના ગ્રંથના પહેલા અધ્યાયમાં ચાર પ્રકારના શિલ્પકારે બતાવેલા છે.
પતિઃ વઝા તક્ષણં રવિ જમા !
स्वोचितकर्मणि दक्षा ग्राह्यास्ते कारवश्चतुर्धेति ॥ “સ્થપતિ, સૂત્રગ્રાહી, તક્ષક અને વર્ષકિ ક્રમે આ ચાર શિલ્પકારે પિત પિતાના કામમાં દક્ષ લેવા જોઈએ.” +
સૈારાષ્ટ્ર (સેરઠ) દેશમાં આવેલા પ્રભાસ પાટણ, સમપુરીમાં સેમિનાથ મહાદેવ નજીક પૂર્વે ચંદ્રમાએ પિતાને દોષ દૂર થવા માટે યજ્ઞ કર્યો હતો. તેમાં ઉત્તમ તેજસ્વી બ્રાહ્મણને યજ્ઞ માટે વરણ કર્યા. યજ્ઞકાર્ય થઈ રહ્યા પછી તે બ્રાહ્મણને સંપૂર્ણ સેમપુરી રહેવાને માટે દાન આપી. તેમજ રત્નો સાથે દક્ષિણું અને વિવિધ જાતનાં બીજાં દાન પણ આપ્યાં. ચંદ્રમાએ સોમપુરીમાં દાનદક્ષિણું વિગેરેથી સંતુષ્ટ કરી જે બ્રાહ્મણને ત્યાં નિવાસ કરાવ્યું તેઓ “સેમપુરા” નામના બ્રાહ્મણે કહેવાયા. (હાલના સોમપુરા શિલ્પીઓ પણ તે બ્રાહ્મણના વંશજો છે.) અને તેઓ પાર્વતીના વચનથી બ્રહ્મદેવના કમલદંડના માર્ગે તે વખતે ઉત્પન્ન થયા હતા. ” .
+ સ્થપતિ વગેરે ચાર શિલ્પકારનાં કર્તવ્ય નીચે મુજબ “મનુષ્યાલય ચંદ્રિકા' નામના ગ્રંથમાં બતાવેલાં છે.
વાનગાથાપનાë સ્થતિમ શુ: કાથરાન તુ:, सूत्रग्राही सुतो वा स्थपतिमतिगतिप्रेक्षक: शिष्यको वा । स्थूलानां तक्षणात्तक्षक इति कथितः सन्ततं हृष्ठचित्तो, दाधिन्योन्यसंमेलनपटुरुदितो वर्धकि: सावधानः ॥
સ્થાપનામાં સંપૂર્ણ ગ્યતા ધરાવનારને “સ્થપતિ’ જાણ. સ્થપતિના જેવાજ ગુણ ધરાવનાર અને સ્થપતિની મત અને ગતિને અનુસરનાર સ્થપતિના પુત્ર અથવા શિષ્યને “ સૂત્રગ્રાહી ” જાણ. મોટા પાષાણે ઘડી સુંદર કાતર કામ કરનાર અને સદા પ્રસન્ન ચિત્ત રહેનાર કારીગરને તક્ષક' તથા લાકડાનું સુંદર કેર કામ કરનાર કારીગરને વર્ધક જાણુ. ” ગ્રંથાન્તરે,
થત્તા શિષ્યો થા ફૂગ્રાહી સુત થવા ! स्थपत्याज्ञानुरोधी च सर्वकर्मविशारदः । सूत्रदण्डप्रमाणशो मानोन्मानप्रमाणवित् । । तक्षणात् स्थूलसूक्ष्माणां तक्षकः स तु कीर्तितः॥ .