________________
શિલ્પ રત્નાકર [ચતુર્થ રત્ન તુજ તથrgiાં સં સં માનનારા છે
सैवरणं वितानश्च यर्धमानेन मण्डपे ॥१६॥ (૧) મંડપમાં પાંચ ભાગ કરી મધ્યશાલાનું પદ ભાગ બે (૨), સાત ભાગ કરી ભાગ ત્રણ (૩) અને નવ ભાગ કરી ભાગ ચાર (૪) નું કરવું. આ મંડપની મધ્યશાલાનું અર્થાત્ વચ્ચેના પદનું પ્રમાણ જાણવું. સ્તંભને અનુસરી ચરસ તથા અછાંશ મંડપ કરે શુભ છે તેમજ મંડય ઉપર સામરણ તથા ઘુમટ કરે અને તેની ઉચાઈ પહેળાઇના અર્ધભાગે કરવી. ૧૫, ૧૬.
मकरैजलनिष्कासाः सोपानतोरणादिभिः ॥१७॥ મંડપ ભિત્તિઓથી યુક્ત કરવા તથા મંડપમાં ચારે દિશાઓમાં દ્વારો મૂકવાં. મગરનાં મઢવાળી પાણી નીકળવાની પ્રનાલે કરવી તેમજ મંડપને પગથીયાં તથા તોરણે (મેરા) વિગેરેથી સુશોભિત કરે, ૧૭.
પ્રનાલે કરવાનું મગરનું મુખ.
ઇ
છે