________________
તૃતીય રત્ન] દ્વારશાખા લક્ષણાધિકાર
૧૯ निर्गमं चार्धभागेन पादोनद्वयमेव च ॥
रूपस्तंभद्वयं कार्य गंधर्वाद्वयमेव च ॥१७८॥ શાખાની પહોળાઈમાં (૧૫) અગીયાર ભાગ કરી શાખાઓને વિસ્તાર કરે. બન્ને ભાગમાં કેણિકાઓ સાથે બે ભાગને રૂપસ્તંભ કર્યો અને નકારે દોઢ અથવા પોણા બે ભાગને રાખે. બે રૂપસ્ત તથા બે ગંધર્વશાખા કરવી. ૧૭૭, ૧૭૮.
पत्रशाखा च गंधर्वा रूपस्तंभस्तृतीयकः॥ चतुर्थी खल्वशाखा च गंधर्वा चैव पञ्चमी ॥१७९॥ षष्ठको रूपकस्तंभो रूपशाखा ततः परा ॥
खल्वशाखा च कर्तव्या सिंहशाखा तदन्तिके ॥१८०॥ પહેલી પત્રશાખા, બીજી ગંધર્વશાખા, ત્રીજુ રૂપસ્તંભ શાખા, ચેથી ખવશાખા, પાંચમી ગંધર્વશાખા, છઠ્ઠી રૂપસ્તંભ શાખા, સાતમી રૂપશાખા, આઠમી ખવશાખા અને નવમી સિંહશાખા નવશાખાના દ્વારમાનમાં કરવી. ૧૭૯, ૧૮૦.
पेटके विस्तरः कार्यः प्रवेशचतुरंशके ॥
पश्चमांशे प्रकर्तव्यश्चतुःसार्धमथोच्यते ॥१८॥ શાખાના પિટક (જાડાઈ) ના વિસ્તાર દ્વારના પ્રવેશની પહોળાઈના ચોથા, પાંચમા અથવા સાડા ચાર અંશે ક. ૧૮૧.
एवञ्च नवशाखं तु विभक्तं विश्वकर्मणा ॥
प्रासादे च नवाङ्गे वै नवशास्त्रं तु कारयेत् ॥१८२॥ આ પ્રમાણે વિશ્વકર્માએ નવશાખા દ્વારના વિભાગે કહેલા છે અને નવશાખા દ્વારમાને નવાંગ પ્રાસાદના તલને કરવું. ૧૮૨.
यस्य देवस्य या मृतिः सैव कार्यान्तरङ्गाके ॥
परिवारश्च शाखायां गणेशश्चोत्तराङ्गके ॥१८३॥ જે દેવતા દેવાલયમાં સ્થાપન કરવાના હોય તેનીજ મૂતિ એતરંગમાં કરવી તથા શાખાઓમાં આવેલા પરિવારનાં પંક્તિબદ્ધ સ્વરૂપે પણ એતરંગમાં કરવાં અથવા ગણેશની મૂતિ તરંગમાં કરવી. ૧૮૩.