________________
તૃતીય રત્ન
દ્વારશાખા લક્ષણાધિકાર
સમશાખા દ્વારમાન
१०७
शाखां विस्तरयेन्मानं वसुभागविभाजितम् ॥ भागेका च भवेत् शाखा मध्यस्तंभो द्विभागिकः ॥ १७१ ॥ कोणिका भागपादेन विस्तरे निर्गमे तथा ॥ निर्गमे भागसार्थेन रूपस्तंभः प्रशस्यते ॥ १७२॥ गंधर्वा सिंहशाखा च निर्गमो भाग एव च ॥ निर्गमश्च तदर्थेन शेषाः शाखाः प्रशस्यते ॥ १७३॥
શાખામાનમાં આઠે ભાગ કરી શાખાઓને વિસ્તાર કરવા. દરેક શાખા એકેક ભાગની તથા વચલા રૂપસ્તભ એ ભાગનો કરવા. વિસ્તારમાં તથા નીકારે પા ભાગની કણિકા કરવી અને રૂપસ્તભ નીકારે દોઢ ભાગ કરવા, તે સારે છે. અધર્વા અને સિહુશાખા નીકારે ભાગ એકેક તથા શેષ શાખાએ નીકારે અર્ધા ભાગે કરવી પ્રશસનીય છે. १७१, १७२, १७३.
पत्रशाखा च गंधर्वा रूपशाखा तृतीयका ॥
स्तंभशास्त्रा भवेन्मध्ये रूपशाखा तु पञ्चमी ॥ १७४॥ षष्ठ्याख्या खल्वशाखा च सिंहशाखा च सप्तमी ॥ प्रासादकर्णसंयुक्ता सिंहशाखाग्रसूत्रतः ॥ १७५॥
પહેલી પત્રશાખા, બીજી ગધવશાખા, ત્રીજી રૂપશાખા, ચાથી રૂપસ્ત’ભ શાખા, પાંચમી રૂપશાખા, છઠ્ઠી ખવશાખા અને સાતમી સિંહુશાખા; આ સપ્ત શાખાએ જાણવી, સિ’હશાખા પ્રાસાદના કના એકસૂત્રમાં રાખવી. ૧૭૪, ૧૭૫.
નવશાખા દ્વારમાન.
नवशास्त्रं प्रवक्ष्यामि देवानां दुर्लभं सदा ॥ यत्र विश्राम्यते शंभुस्त्रिदशैः संयुतः सदा ॥ १७६ ॥
હવે નવશાખાનું દ્વારમાન કહીશ કે જે દેવતાઓને સદા દુર્લભ છે. કારણ કે નવશાખાયુક્ત પ્રાસાદમાં સંદાસદા દેવતાઓની સાથે શંભુ વિશ્રામ કરે છે. ૧૭૬.
शाखां विस्तरयेन्मानं रुद्रभागविभाजितम् ॥
द्विभागः स्तंभ इत्युक्त उभयोः कोणिकायुतः ॥ १७७॥