________________
તૃતીય રત્ન ]
દ્વારશાખા લક્ષણાધિકાર
૧૦૩
દ્વારશખામાં ચાર ભાગ કરી ત્રિશાખાઓ કરવી. મધ્યમાં રૂપસ્તંભ બે ભાગના તથા નિકારે એક ભાગને કરવા. રૂપસ્તલની બન્ને બાજુએમાં એકેક ભાગની પહેાળી પત્રશાખા અને ખવશાખા કરવી અને તે સ્ત્રીસ'જ્ઞક જાણવી.
પેટક એટલે શાખાના આગળ પડતા બહારના ભાગ અર્થાત્ દ્વારપાલવાળે ઠંકીના ભાગ દ્વારના પ્રવેશના વિસ્તારના ચાથા ભાગે પહેાળા કરવા તથા શાખા અને રૂપસ્ત’ભના મધ્યમાં રૂપસ્તભની અન્ને બાજુએ શોભા માટે કણિકા ચ પાછડી કરવી. ૧૫૭, ૧૫૮, ૧૫૯.
અર્થાત્
દ્વારશાખા રૂપસ્તંભનું બીજું પ્રમાણ.
एकांश सार्वभागं च पादोनद्वयमेव च ॥ द्विभागं निर्गमे कुर्यात् स्तंभं द्रव्यानुसारतः ॥ १६०॥
એક ભાગ ( ૧ ), દોઢ ( ૧૫) ભાગ, પોણા બે ( ૧ ) ભાગ અને બે ( ૨ ) ભાગ નીકારે રૂપસ્તંભ કરવા. તે પોતાની દ્રવ્યશક્તિને અનુસરી કરવા. ( આ પ્રમાણુ ત્રિ, પચ, સપ્ત અને નવશાખાઓમાં પણ થાય છે). ૧૬૦,
शाखोत्सेधचतुर्थांशे द्वारपालौ निवेशयेत् ॥ कालिंदी वामशाखायां दक्षिणायां च जाह्नवी ॥ १६९॥ गंगार्कतनयायुग्ममुभयोर्वामदक्षिणे ॥ गंधर्वा निर्गता कार्या भागेकेन विचक्षणैः ॥ १६२ ॥ तत्सूत्रे खल्वशाखाद्या सिंहशाखांशकोद्गता ॥ नंदी च वामशाखायां महाकालं च दक्षिणे ॥ १६३ ॥ दक्षः स्यादन्तशाखायां निधिहस्ताः शुभोदयाः ॥ त्रिशास्त्रं च त्विति प्रोक्तं पञ्चशाखमतः शृणु ॥ १६४ ॥
શાખાની ઉંચાઈના ચેથા ભાગે દ્વારપાલે કરવા અને વામશાખામાં યમુના દેવી તથા દક્ષિણ શાખામાં ગગાદેવી કરવી. અને શાખાએની ડાખી જમણી બાજુએ ગંગા અને યમુના એમનું જોડુ' કરવું' તથા બુદ્ધિમાન શિલ્પીએ ગંધર્વા શાખા નીકારે એક ભાગની કરવી. તેજ સૂત્રમાં પડેલી ખ“શાખા અને એક ભાગની સિંહશાખા કરવી, વામશાખામાં નદી નામના ગણુની મૂતિ અને દક્ષિણ શાખામાં મહાકાલની મૂતિ કરવી. અંતની શાખામાં દક્ષ પ્રજાપતિ કરવા અથવા હાથમાં નિધિમુભા લીધેલા સુશે:ભિત દેવતાઓ કરવા. ૧૬૧, ૧૬૨, ૧૬૩, ૧૬૪.