________________
શિલ્પ રત્નાકર
[तृतीय २त्न समस्तमूलनासासु स्तंभैः स्युश्चतुरस्त्रिकाः ॥ गजैश्च सिंहव्यालैश्च मकरैः समलङ्कताः ॥४७॥ कर्णेषु चाष्टदिग्पालाः प्राच्यादिषु प्रदक्षिणाः॥ नटेशं पश्चिमे भद्रे अंधकैः सह दक्षिणे ॥४८॥ चण्डयुक्तोत्तरे देवी दंष्ट्राननविशोभिता ।। सूत्रदेवाश्च कर्तव्याः प्रतिरथे दिशाधिपाः ॥४९॥ मुनीन्द्रा वारिमार्गेषु प्रलीनास्तपशासने ॥ गवाक्षकांश्च भद्रेषु कुर्यान्निर्गमभूषितान् ॥५०॥ पञ्चारमणकैः स्तंभैाद्यतिलकसंयुतैः॥
ब्रह्मविष्णुमहादेवैरीलिकालवणैर्युतान् ॥२१॥ મચિકા ઉપર પાંત્રીસ (૩૫) ભાગની ઉચી જધા કરવી. ગોળાકાર થાંભલીઓ સહિત નાસિકાઓની ફલનાઓ કરવી. બધી મૂલ નાસિકાઓમાં થાંભલીઓની ચેકીઓ કરવી અને તે હાથી, સિંહ અને વ્યાલ (ગ્રાસ) તથા મગરોથી અલંકૃત કરવી. જઘાની કર્ણોમાં પૂર્વાદિ કમથી અષ્ટ દિપાલે કરવા. પશ્ચિમ બાજુના ભદ્રમાં નરેશ (નૃત્ય કરતા રૂદ્ર), દક્ષિણ ભદ્રમાં અંધકાસુરની સાથે લડતા રૂદ્ર અને ઉત્તરે ચંડ દૈત્યને નાશ કરતી તથા દાઓથી ભિત મુખવાળી દેવી કરવી. પ્રતિરથમાં સૂત્રદેવ તથા દિશાધિપ કરવા. વારિમાર્ગોમાં તપમાં ધ્યાનાવસ્થિત થએલા મુનીએ કરવા. ભદ્રમાં ગવાક્ષે કરવાં અને તે નકારે સુભિત તથા પંચારભણકે, સ્ત, છાદ્યો, તિલકે તેમજ બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્ર અને ઇલિકાલવણ (એટલે ગાખની થાંભલીઓ ઉપર અર્ધ ગળાકાર તરણે) થી સંયુક્ત કરવાં. ૪૬, ૭, ४८, ४५, ५०, ५१.
नागरी च तथा लाटी वैराटी द्राविडी तथा ॥ शुद्धा तु नागरी जंघा परिकर्मविवर्जिता ॥१२॥ स्त्रीयुग्मसंयुता लाटी वैराटी पत्रसंकुला ॥ मंजरीबहुला कार्या जंघा वैद्राविडी सदा ॥५३॥ नागरी मध्यदेशे तु लाटी लाटे प्रकीर्तिता ॥
द्राविडी दक्षिणे भागे वैराटी सर्वदेशजा ॥१४॥ નાગરી, લાટી, વૈરાટી અને દ્રાવિડી, આ ચાર પ્રકારની જંધાઓ જાણવી. પરિકર્મ રહિત શુદ્ધ નાગરી, સ્ત્રીની જોડી યુક્ત લાટી, પથી વ્યાસ બનાવેલી