________________
શિલ્ય રત્નાકર
[ તૃતીય રત્ન सर्व रूपमयं कुर्याद्विचित्राकाररूपिणम् ॥
आदिखुरकमानोत्थं प्रमाणं कुंभके वरम् ॥३५॥ ખરા ઉપર વીસ ભાગની ઉચાઈવાળો કુંભાને થર મુ. અર્ધા ભાગને સ્કધપટ્ટ તથા એક ભાગની ચિપિકા કરવી. કુભાનું સ્કંધપટ્ટ (કાંધને પટ્ટો) સુંદર ગળાકાર અને વિચિત્ર પલ્લવોથી યુક્ત કરવું. ચિપિકા કમળ પાંદડીઓથી યુક્ત કરવી. પહેલી, વચલી અને છેલ્લી એમ કુંભામાં ત્રણે બાજુઓમાં અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને રૂકની મૂર્તિઓ કરવી. ત્રિસંધ્યાનાં સ્વરૂપ વડે ભદ્ર ભાસંપન્ન તેમજ વિચિત્ર પરિકરથી યુક્ત કરવું. નાસિકાઓ એટલે કણે પ્રતિરથના ખૂણુઓના મધ્ય ગમે, રૂપસંઘાટા એટલે મૂર્તિઓવાળી કરવી. થાંભલીઓમાં કરવાનું તેરણ કમળપત્ર તથા કમળદંડથી શોભાયુક્ત કરી ઉપર પ્રમાણે સમગ્ર કુંભ સ્વરૂપમય તથા વિચિત્રાકાર સ્વરૂપને કરે. આદિ ખરાના માનમાંથી નીકળેલું કુંભાનું આ પ્રમાણ શ્રેષ્ઠ જાણવું. ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫.
૩ કલશ (કલશે) તથા અંતરાલ. कुंभोर्चे कलशः कार्यश्चाष्टभावैविभाजितः॥ मध्यं च चिप्पिकावृत्तं कार्य षड्भागसंयुतम् ॥३६॥ तथो चिप्पिका कार्या भागैकेन समन्विता ॥ पबंधश्च शोभाढयो नानारत्नस्तु संकुलः ॥३७॥
द्विसार्धान्तरपत्रश्च पुष्पकैर्दिव्यभूषितम् ॥ કુંભાના ઉપર આઠ ભાગને કલશ કરે અને તેને છ ભાગને મધ્ય ભાગ ચિપિકાઓથી ગેળ કર તથા તેના ઉપર એક ભાગની ચિપિકા કરવી. નાના પ્રકારનાં રત્નયુક્ત અને શેભાસંપન્ન પટ્ટબંધ કરે ને પુના આકારથી દિવ્ય ભાવાળું અહી ભાગનું અંતરપત્ર (અંતરાલ) કરવું. ૩૬, ૩૭.
૪ કતાલી (કેવાલ). अष्टभागा कपोताली भागार्धा स्कंधपट्टिका ॥३८॥ स्कंधो द्वयसपादश्च पादैका मुखपट्टिका ॥ कर्णभागद्वयं कार्य स्कन्धः सार्धद्वयोन्नतः ॥३९॥ भागार्धः स्कंधपट्टश्च कर्तव्यश्चावशंकितैः॥ मुखपट्टी च कर्तव्या चाधोऽग्रे तु गगारकाः ॥४०॥