________________
(५३) अब दश प्रकारके बहिस्थित घेध कहते है :
अथान्यान्दशवेधाश्च कथयामि बहिःस्थिताम् ॥ १०५ ॥ कोणदृक्छिद्र दृक छाया ऋजु वंशाग्र भूमिकाः । संधातः दंतयोश्चैव मेदाश्च दशधा स्मृताः ॥ १०६ ॥
હવે ભવનના બીજા બહિસ્થિત દશ વેધ કહું છું: (૧) કેણ, (૨) ३६, (3) छिद्र, (५) छाया, (५) ag, (९) २२, (७) अय, (८) भूमि, (6) सात भने (१०) त मे महा२।। ६२५ वे ह्या छे. १०५-१०६ __अब दश प्रकारके वहिस्थित वेध कहते हैं (१) कोण (२) दृक् (३) छिद्र (४) छाया (५) ऋजु (६) वंश (७) अय (८) भूमि (९) संघात और (१०) दंत ये दशवेध चाहरके कहे हैं । १०५-६
હવે તેનાં લક્ષણ કહે છે – अब ऊनके लक्षण कहेते हैं:कोणाग्रे चान्यगेहे च कोणाकोणान्तर पुरः । तथा ग्रहाध संलमं कोणं न शुभदं स्मृतम् ॥ १०७ ।। कोणवेधे भवेद्व्याधिर्धन नाशोरि विग्रहः । एक प्राधान द्वार स्याभि मुखेन्यत्प्रधानकम् ॥ १०८ ॥ द्वारं गृहाच्च द्विगुणं तादग्वेषं प्रचक्षते । द्रष्टि वेधे भवेन्नाशो धनस्य मरणं ध्रुवम् ॥ १०९ ॥ એક ઘરના કેણની અગ્રભાગમાં બીજુ ઘર હોય અથવા જે ઘરની સન્મુખ બીજા ઘરને ખૂણે હોય અને તેવાજ અર્ધભાગે મળેલ બીજા ઘરનો કેવું હોય તો તે અશુભ જાણવું. તેવા કેણવેધથી ઘરમાં
વ્યાધિ થાય, ધનનાશ થાય અને શત્રુ સાથે ઝઘડા વિગ્રહ થાય. ૨ એક મુખ્ય ઘરના મુખ્ય દ્વારની સામે બીજા ઘરનું મુખ્ય દ્વાર બમણું
ઊંચું હોય તે દધ જાણ તેવા દષ્ટિવેધથી ધનને નાશ થાય અને નિશ્ચયથી મૃત્યુ થાય. ૧૦૭–૧૦૮-૧૦૯ एक घरके कोणके अग्रभागमें दूसरा घर हो या जिस घरके सामने दूसरे घरका कोण है। और असे ही अर्धभागमें और घरका कोण हो तो वह घर अशुभ है । एसे कोणषेधसे घरमें रोग होता है, धनका नाश होता है और दुश्मनोंके साथ झघडे होते हैं ।