________________
વેઢવાસ્તુ પ્રભાકર
પ્રસ્તાવના
જગતમાં પ્રત્યેક પ્રાણીને શીત, તાપ અને વર્ષાની પ્રાકૃતિક અગવડો સામે રક્ષાની આવશ્યકતા પ્રારંભમાં સમજાઇ, આથીજ વાસ્તુ વિદ્યાના પ્રારંભ સ્થૂળ રૂપે આદિકાળથી થયેઢે ગણી શકાય. પૃથ્વીપર વસનારા પ્રાણી જીવે ભૂમિ ખાદીને કે કાતરમાં કરેલા દર અને પક્ષીઓએ વૃક્ષ પર આંધેલા માળાની માફક માનવીએ ઘાસની પણ કુટી બનાવી અગર પવ તેની ગુફાએની શેાધ કરી તેમાં વાસ કર્યાં. આમ માનવ વિકાસના પ્રારંભ પછી સામુહિક વાસનું ગ્રામ્ય સ્વરૂપ અને પછી નગર રૂપ થયેલ ોઇ શકાય છે. માનવ સભ્યતાના વિકાસ સાથેજ શિલ્પને વિકાસ ક્રમશઃ થતા ગયા.
“વસ” ધાતુ પરથી વાસ્તુ. વાસ્તુના અમાં ભવન, રાજપ્રાસાદે, દેવપ્રાસાદે, સામાન્ય ગૃહે. જળાશયે, નગર, દુ, દેશમા, વિશ્રામસ્થાન આદિ સવ થાય છે. ભારતીય વાસ્તુ વિદ્યાના પ્રારંભ ઘણેા પ્રાચીન છે. વેદ-બ્રાહ્મણ ગ્રંથા-રામાયણ, મહાભારત, ઔધ ગ્રંથા અને જૈનઆગમા, સહિતાએ આદિમાં વાસ્તુ વિદ્યાના ઉલ્લેખેા મળે છે.
स्थापत्यवेदो विश्वकर्मादि शिल्पग्रास्त्रं अथर्ववेदेस्योपवेदः ||
સ્થાપત્ય વાસ્તુવિદ્યા એ અથવવેદના ઉપવેદ છે અથવવેદના સૂકતામાં સ્થાપત્ય કલા વિશે ઘણું' કહ્યું છે.
પ્રાચીન આ યુગમાં તે સાદા રૂપમાં અલ્પજીવી પદાર્થોથી થવા લાગી. કાન્ટ, ઇષ્ટિકા અને પાષાણુ પછી ધાતુ આદિ વાસ્તુ દ્રવ્યેના વપરાશ ક્રમે ક્રમે થતા ગયા અને રામાયણ અને મહાભારત જેવા ઐતિહાસિક મહા કાવ્યેમાં દેવાલયે, રાજમહાલયા અને સામાન્ય ગૃહોના વિવિધ વહુ ને શાબ્દિક ચિત્રો આપેલા છે. માનવ વિકાસની સાથે શિલ્પવિદ્યાને પણ વિકાસ થતા ગયા.
વદિક, જૈન કે ઔધ સ‘પ્રદાયની ગુફાએ કાતરવા પછી પાષાણુનાં દેવાલાના આંધકામેાની પ્રથા શરૂ થઇ હોય તેમ માનવાને
કારણું મળે છે.