________________
(२३) ध्वजा चिन्ह विनाका शिखर देवालयका देखकर असुर बास करना चाहते है इस लिये मंदिरमे देव प्रस्थापित करके प्रासादका शिखर ध्वजाहीन नहीं रखना । ४५
९ शुकनासा समा घटा न्यूना श्रेष्ठा न चाधिका ।
एतन्माने न वारांगनाख्ये मंडये च बलाणके ॥४६॥ सूत्रसतान શિખરના ગુનાસ બરાબર મંડપનો આમલસારે કે શામરણની મૂલ ઘંટા સમસૂત્રમાં રાખવા, પરંતુ શુકનારાથી ઘંટા નીચી હોય તે શ્રેષ્ઠ છે. પરંતુ શુકમાસથી ઘટા ઊંચી ન રાખવી એજ માન પ્રમાણ નૃત્યમંડપ કે બલાણુક (પ્રવેશદ્વાર પરનો મંડપ)ના આમલસારા સમસૂત્રમાં રાખવા है शुधनासथी नीया रामवा. ४६
शिखरके शुकनास बराबर मंडपका आमलसारा था उसके शामरणकी मूल घटा समसूत्रमें रखना. शुकनाससें नीची घटा उत्तम. किंतु शुकनाससे ऊचो घटा नही रखना. इसी मानके समसूत्र नृत्यमंडप या बलाणक ( प्रवेश मंडप ) का आमलसाराघटा रखना । ४६
न कदापि ध्वजाद डी स्थाप्यो वै गृहपंदिरे । कलशामलसारौ च शुभदौ परिकिर्तितौ ॥ ४७ ॥ यिवेकविलास
ગૃહસ્થના ઘરમાં જે ગૃહમંદિર હોય તે તે પર કદાપિ ધ્વજદંડ ન ચઢાવ; પરંતુ આમલસારે અને કળશ ચઢાવવાથી તે શુભને દેનારૂં at. ४७
गृहस्थके घरमे अगर देवमंदिर हो तो उस पर कभी धनदंड नही चढाना. किन्त आमलसारा और कलश चढानेसे शुभ देनेबाला समझना । ४७
૯ અપરાજિત સૂત્ર સંતાનના સૂત્ર ૧૮૫ ના તેરમા શ્લોકમાં આ મતનું સમર્થન કરે છે જ્યારે તેજ મંચ અન્ય સ્થળે શુકાસના બરાબર મંડપને આમલસારો સમસત્રમાં રાખવાનું કહી ધંટા નીચે ન રાખવો તેવું કહે છે. પ્રાસાદમંડન, વાસ્તુરાજ, વાસ્તુમંજરી, જ્ઞાનરત્નકોશ આદિ ગ્રંથોમાં મહીં ઉપરોકત આપેલા મતનું સમર્થન કરે છે.
__ अपराजित-सूत्रसंतान के सूत्र १८५ के तेरमे प्रलोक में इस मतका समर्थन करते है हालाकि इसी प्रथमें अन्य स्थल पर शुकनास बराबर मंडपकी घंटा समसूत्र रखना. नीची नहीं रखने का कहा है। प्रासादमण्डन, वास्तुराज, वास्तुमंजरी, शामरत्नकोश आदि ग्रंथोमें यहां उपरोक्त दिये हुए मतका समर्थन किया गया है।