________________
વેધ તજીને બાંધવું. બ્રહ્મા અને વિષ્ણુના મંદિર એક સામસામા એક નાભિએ બાંધવામાં આવે તે દેશ નથી, પરંતુ શિવમંદિરની સામે અન્ય કોઈ પણ દેવ સ્થાપન ન કરવાનું કારણ કે દ્રષ્ટિવેધથી મહાભય ઉપજે છે. સૂર્યના માટે પણ તેમજ અન્ય ગ્રંથમાં કહ્યું છે. ૧૮-૧૯
शिवमंदिरके सामने शिवका, ब्रह्माके सामने ब्रह्माका, विष्णुके सामने विष्णुका, जिनके सामने जिनका, सूर्य के सामने सूर्य का मंदिर नाभिषेध छोडकर करना. ब्रह्मा और विष्णु के मंदिर एक ही नाभि पर करना इसमें दोष नही किन्तु शिव मंदिर के सामने किसीके भी मंदिरकी स्थापना न करना क्यों कि इससे द्रष्टिवेधसे महाभय पैदा होता है। ( अन्य ग्रन्थोमें सूर्य के लिये भी असा ही कहा है ) १८-१९
प्रसिद्ध राजमार्गे च प्राकारस्यान्तरेऽपि वा । 'त्यक्त्वा द्विगुणीतां भूमि तत्र दोषो न विद्यते ।२०|| मुत्रसंतान - નાભિધમાં કે અન્ય બીજા વેધ વચ્ચે જે પ્રસિદ્ધ રાજમાર્ગ હોય, કિલો હોય અગર કઈ અંતર વંડી જેવું હોય અગર તે વેધસ્થાનથી બમણી ઊંચાઈ જેટલી ભૂમિ તજીને જે તે વેધ હોય તે તેને દેવ सागत नथी. २० . नाभिवेध या अन्यवेध बीचमें सरेआम राजमार्ग हो, किल्ला हो या दिवारका अंतर जैसा हो या षेध स्थान से द्विगुणी भूमि छोडकर गे वेध हो तो उसका दोष नहीं है । २० उच्छायाद् भूमि द्विगुणा त्यक्त्या चैत्ये चतुर्गणाम् । वेषादि दोषो नैवस्यादेव त्वष्ट मत तथा ॥२१॥ आचार दिनकर
આ ચાર દિનકરમાં કહ્યું છે કે ઘરની ચાઈબી બમણી બ િતજીને અને જિન ય મંદિરની ઊંચાઈથી ચારગણી ભૂમિ તને જે સાચ વેધાદિ દેષ હોય તે તે દોષ લાગતું નથી એવું વિશ્વકર્માનું કથન છે. ૨૧
आचार दिनकर ग्रन्थमें कहा है कि परकी ऊंचाइसे द्विगुणा भूमि तजना और जैनमंदिर की उंचाइसे चौगुनी भूमि छोडकर जो सामने वेधादि दोष हो तो भी वह दोष लगता नहीं है असा विश्वकर्माका कथन है । १