________________
સૂત્રસતાન,
પ્રાસાદમ’જરી,
અપરાજિત્તસૂત્ર, - પ્રાસાદમ’ડન,
જયગ્રંથ,
દીયાણું વ, ક્ષીરાઈવ,
વાતુરાજ,
વૃક્ષાણું વ, જ્ઞાનરત્નકાશ, વિશ્વકમ પ્રકાશ, રફેવાસ્તુસાર, ગૃહપ્રકરણમ્,
કલાનિધિ, પરિમાણુમ'જરી, નિર્દોષવાસ્તુ, .
•
૨૩
રૂપમ ડન, દેવતાભૂતિપ્રકરણમ્,
પ્રકીણું કવાસ્તુ,
~ આયતત્વ
અગ્નિપુરાણ, .
મત્સ્યપુરાણુ, .
ગૂડપુરાણ,
મયમતમ,
શિલ્પરમ, વિષણુસહિતા, વૈખાનાસાશમ્, •
ઇશ્વરસહિતા,
પ્રતિષ્ઠામયુખ
બૃહસહિતા
શુક્રનીતિ
વિવેકવિલાસ,
આચારદિનકર,
ज्योतिषे तंत्रशास्त्रे च विवादे शिल्प | अर्थमात्र तु गृहणीयानात्र शब्द विचारयेत् ||
ગર્ગ વાસ્તુ,
ગૌતમીત”ત્ર,
પૃથક પૃથક પ્રાચીન શિલ્પન્ગ્રીયાના આધારે સહિત આ ગ્રંથ છે. આ પ્રથમાં સંસ્કૃત વ્યાકરણ શુદ્ધિ કે મુખ્ય શુદ્ધિની ક્ષતિ જણાય ત્યાં સુજ્ઞ વાચકો હુંસવૃત્તિ ધારણ કરશે એવી માશા રાખુ છુ. શિલ્પના ગ્રંથા વ્યાકરણ દોષ રહિત છે તેવુ' નથી એટલે આ તા શિલ્પીએની ભાષા છે. તે રીતે તેને સ્વીકારવા વિનંતી છે. કવિની છઠ્ઠામાં સરસ્વતી વસે છે, જ્યારે શિલ્પીના કરકમળમાં સરસ્વતી ને કળાદેવી વસેલા છે. એટલે શિલ્પીના સાહિત્ય અને કૃતિ તરફ વિશાળ દૃષ્ટિ રાખતી. એક વિદ્વાને કહ્યું છેઃ
જ્યાતિષ, તત્રશાસ્ર, વિવાદગ્રંથ, આયુર્વેદ અને શિલ્પ થામાં તેની ભાષાના શબ્દોને બહુ વિચાર ન કરતાં તેના ભાવા જ ગ્રહણુ કરવેા.
અગત નોંધ- શિલ્પ સ્થાપત્યને અમારા વશ પરપરાને કૌટુબિક વ્યવસાય છે. ઉત્તરાવસ્થા થતાં પહેલાં મને ઘણા વખતથી હમેશાં એવું રહ્યા કરે કે શિલ્પ થાના લે ભાગ્ય ભાષામાં અનુવાદ તેના મર્મ અને આલેખને સાથે પ્રકાશિત થાય તા પ્રાચીન ભારતીય વિદ્યાકળાને ઉત્તેજન મળે. જોકે ઘસાતી જતી સ્થિતિમાં જો તેવા પ્રયાસ થાય તા કઈક જળવાય તેવા હુ પ્રયાસ કરૂ તે મને આત્મસતષ થશે એવું હું માનું,
--
આવા ગ્રંથેામાં દીપા વપ્રાસાદ મ ́જરી હિંદી અનુવાદ, પ્રાસ!# મજરી ગુજરાતી અનુવાદ અને અગ્રેજી અનુવાદ તથા વૈધવાસ્તુ પ્રભાકર તેન હિંદી ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત થઇ રહ્યો છે તેથી મને આનંદ થાય છે. આ ઉપરાંત ક્ષીરાઝુંવ, વૃક્ષાણુવ અને બેડીયા પ્રાસાદ તિલકના અનુવાદ