________________
૧૪
આ વિરાટ વિશ્વ બ્રાહ્મણુ આચાય શિલ્પીઓમાં મરણ બાદ કુંવાર સ્ત્રી, પુરુષાને નનામીમાં સુવાડીને સ્મશાન લઈ જાય છે, પરિણિતને પાલખીમાં બેસારીને સ્મશાન ભૂમિ લઈ જવાના રિવાજ છે. તેમાં અગ્નિ સંસ્કારની પ્રથા નથી પરંતુ તે ભૂમિદાહ દે છે. આ વિચિત્ર રિવાજ છે,
આ દ્રવિડ શિલ્પીએ પાસે નાયકર, પીજ્ઞેવાલ, કેંન્ટર અને મુદ્દલીયાર લા કારીગર તરીકે કામ કરે છે પરંતુ તે મૂળ શિલ્પી જાતિના નથી.
૬. (૧) વૈશ્ય (૨) મેવાડા (૩) ગુર્જર (૪) પચાળી-આ ચારે અને પચાળ એમ પાંચે જાતિના શિલ્પી વિશ્વકર્માના પુત્રો હેવાના દાવેશ કરે છે. આમાં વૈશિલ્પીએ પેાતાને સથી ઊંચા માને છે. તેએ ખીજા કાર્યનુ બ્રાહ્મણ સિવાયનું-જમતા નથી. વૈશ્ય, મેવાડા, ગુર્જર અને પંચાળી આ ચારે વગ કાષ્ટ કાર્ય કરે છે, પંચાળ લેાહુકમ કરે છે. વૈશ્ય અને મેવાડા દેવાંશી કામ એટલે મંદિરના રથ,- પાલખી, ભંડાર આદિ વિશેષ કરે છે. તેએ! ચાંદીનું કામ પશુ કરે છે. વૈશ્ય ઊંચા છે. બાકીના ઉતરાત્તર છે. ગુર્જર સિવાય બધા યજ્ઞોપવિત ધારણ કરે છે. જોકે હવે ગુજરા પણુ જનોઈ પહેરે છે. સ્ત્રીઓ ભાગ્યે જ પુનલગ્ન કરે છે,
ગુજર અને પંચાળી ગામડામાં ખેતીના ઓજારેનું કામ કરતા. હવે તેઓ શહેરમાં મકાનેાનું, ર્નિચરનું વગેરે કામ સુંદર મનાવે છે. આ પાંચેમાં કાઇને રાટી બેટી વ્યવહાર નથી જેકે વશ્યનું ખીજાએ જમે છે. કાજીકા કરનારાઓ ઇલેરગઢ યાત્રાએ જાય છે ત્યા વિશ્વકર્માનું મંદિર હાવાનું માને છે. પર ંતુ ખરી રીતે તે તે બૌધ મૂર્તિ વિશાળ છે પણુ શ્રદ્ધાથી ત્યાં યાત્રા કરે છે.
પંચાળ શિલ્પીઓàાડુ કન કરે છે. વમાનમાં તે એ જીને અને મશીનરીનું ઢાળવા વગેરેનું વૈજ્ઞાનિક રીતે અજમ કામ કરે છે. આ પચાળ ભાઇઓ ગામડાઓમાં ખેતીના આારા કરી આપે છે. શહેરામાં ફીર્ટીંગ સામાન-વગેરેનું કામ કરે છે. તેએમાંના ચાંઢીના દાગીનાએ પણુ અનાવે છે અને વેપારી પશુ છે. પંચાળભાઇએમાં જ્ઞાતિ જાગૃતિ ઘણી છે તેથી તેએમાં કેટલાક સુખી કુટુંબે પણ છે.
પચાળ શિલ્પીએ-આંધ્ર કર્ણાટકના પંચાનન શિલ્પીઓના માર્ક વિશ્વકર્મોથી પેાતાની ઉત્પત્તિ માને છે અને પંચાનના પ્રમાણે કમ, ગાત્ર, વેદ, દેવ વગેરેને પ્રામાણિક રીતે માને છે.