________________
શિપીએ મંદિરે બાંધે છે, મૂર્તિઓ બનાવે છે, તેઓ પણ સગોત્રના છે કાષ્ટકાર્યો રથ બનાવે છે, તેને ચાંદી પણ ચડાવે છે. આ પંચાનન શિપીઓમાં રોટી બેટી વ્યવહાર પરસ્પરમાં છે. તેઓને વિસ્તાર પ્રદેશ અધ જીલ્લામાં બીજવાડા, કાકીવાડા, રાજમહેદ્રી, ગુજુર, તેમાલી. પૂર્વ-પશ્ચિમ ગોદાવરી તથા આંધ્રના ૧૧ જીલ્લા કર્નલ. કડપ્પા, ચતુર, અનંતપુર, મછલીપટ્ટમ, બાલાજી (રણુગુંટા) વિજયનગર એટલે ઉત્તરે વાડી જંકશન, દક્ષિણે બાલાજી (રણુગુંટા) પશ્ચિમે કાવેરી મુચકુંદા નદી સુધી અને પૂર્વમાં બંગાળ ઉપસાગર સમુદ્રતટ સુધી છે. આ પંચાનન શિલ્પીઓ મહારાષ્ટ્રના વિસ્તારમાં છે.
- વિશ્વકર્મા પંચાનન શિલ્પીઓમાં વિ. સં. ૧૨૩૫ ના સમયમાં મામેશ્વર ગંગાધર કરીને સુપ્રસિદ્ધ વિદ્વાન લેહકમના જ્ઞાતા- ગુલબર્ગ જીલલામાં ગેનાલ ગામમાં થઈ ગયેલા. તેઓ અવતારી પુરુષ ગણતા-વર્તમાન કાળમાં આ વર્ગના પણ ધારવાડ જીલ્લામાં દેવગિરિમાં અને ગુડી સંસ્થાનમાં પણ એવા ગૃહસ્થી છતાં આશ્રમ જીવન ગાળી રહ્યા છે. મસુરમાં સિદ્ધાલન સ્વામી શિલ્પના જ્ઞાતા હતા. તેમના બે પુત્રોમાંના નાગલિંગસ્વામી મંદિરે ને મૂર્તિઓ બનાવે છે. બીજા મહાદેવ સ્વામી રાજ્યાશ્રયે શિલ્પ વિદ્યાલય હાલ ચલાવે છે. તેઓ પંચાનના શિલ્પી જાતિના છે. તે કુટુંબને મસુર રાજ્યથી શિલ્પ પંડિત તરીકે વર્ષાસન હજુ મળે છે.
આ વિશ્વકર્મા પંચાનન પાંચ શિલ્પીઓના સ્વરૂપ-કમ–દેવ, ગોત્ર, તિલકચિહ્ન અને વેદ નીચેના કેઇકથી જાણવા ૧ વિશ્વકર્માના પંચ મનુ ભય ત્વષ્ટા શિલ્પી દેવજ્ઞ વિશ્વ મુખથી ઉત્પત્તિ પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તરે ઉર્ધ
સઘજા વામદેવ અધાટ તત્યુ૫ ઇશાન ૩ કર્મ લેહકાર કાષ્ઠકાર કંસકાર શિલ્પકાર સુવર્ણકાર મેત્ર
સાનગ સનાતન અહભૂત પ્રત્નસ સુપણું ૫ વેદ
સવેદ યજુર્વેદ સામવેદ અને
અથર્વવેદ સૂક્ષદ ૬ દેવ
રૂદ્ર વિષ્ણુ બ્રહ્મા ઇદ્ર આદિત્ય ૭ તિલકચિહ્ન ત્રિખંડ ઊભું તિલક ચાંદલે ચોરસ