________________
સ્કંદપુરાણ નાગરખંડ . ૬ માં પાંચે શિલ્પીઓના કર્મ કહ્યા છેઃ अस्कृतिनां च मयानां दारुकर्म च । त्वष्टाणा ताम्रकर्माणि शिलाकर्म च शिल्पिनाम् ॥ १३॥ सौवर्ण तक्षकाणां च पंचकर्माणि तानि वै ।
एतै पंचरूपाश्च यज्ञकर्म पराः स्मृताः || १४ ||
વિશ્વકર્માના પાંચ પુત્રોમાંના મનુએ લેહકર્મ મયે કાષ્ટકર્મ, ત્વષ્ટાએ તામ્રકમ ( ક’સારાનું ) શિલ્પીએ પાષાણુકમ અને તક્ષક દૈવજ્ઞે સુત્ર – ચાંદીનુ કર્મ કર્યું. તે પાંચે પ્રકારના કર્મો યજ્ઞકાં કહેવાય છે.
વસિષ્ઠપુરાણના પ્રવરાધ્યાયમાં ઉપરાકત પાંચે કમઁકારના ૨૫-૨૫ ગેાત્રો કહ્યા છે. પરંતુ શિલ્પી સામપુરાના-અઢાર ગેત્રો આથી ભિન્ન છે એટલે સામપુરા શિલ્પીએ વિશ્વકર્માના રૂપ હોઈ તેઓના ગાત્ર પૃથક છે.
વિશ્વકર્મા પૃથક પૃથક કાળમાં પ્રગટ થયા વેદો અને ઉપનિષદોમાં તેના ઉલ્લેખા છે. ઋગ્વેદ અને યજુર્વેદમાં ભૃગુકુલમાં વિશ્વકર્મો થયા. તે પછીના કાળમાં આંગીરસ કુળમાં ઉત્પન્ન થયા. અને ત્રીને અવતાર બ્રહ્મ કુલેત્પન્ન પ્રભાસવસુના પુત્ર વિશ્વકર્મા પ્રગટ થયા. આંગીરસ વિશ્વકર્માં વિરાટ વિશ્વકર્માના ચેાથેા અવતાર મનાય છે તેમ મહાભારતમાં તેના ઉલ્લેખ છે. આચા વિશ્વકર્માના પાંચમા અવતારને ઉલ્લેખ વાયુપુરાણુમાં છે. જગદ્ગુરુ વિશ્વકર્મોના છઠ્ઠા અવતારનું વણૅન સકલાધિકારમાં આપેલ છે. પ્રજાપતિ વિશ્વ કર્મોના સાતમા અવતારના ઉલ્લેખ મૂલસ્તંભમાં આપેલ છે. કાશ્યપીય વિશ્વકર્માંના આઠમા અવતારનું વર્ણન સ્ક ંદપુરાણમાં છે. શિષાચાય વિશ્વકર્મા અને બ્રહ્મકુલે પન્ન વિશ્વકર્મોના નવમા અને દશમા અવતારના ઉલ્લેખ બ્રહ્મવૈવત પુરાણમાં આપેલ છે. જુદા જુદા ગ્રંથા આપેલ વર્ણન અને અવતાર જુદા જુદા નામે કરેલ હાવાથી તે સમજવુ" કઠીન થઇ પડે છે.
યજુર્વેદ ૩૧-૧૧ તથા વસિષ્ટપુરાણુ ૐ, હું અને મનુસ્મૃતિમાં કહ્યું છે કેઃ|| विश्वकर्मा कुले जाता गर्भब्राह्मण निश्चितां ॥
વિશ્વકર્મા કુળમાં જન્મેલા જન્મથીજ બ્રાહ્મણા છે. તેમાં શ`ફા નથી. પ્રાચીન કાળમાં આ સવ વર્ગ શુદ્ધ કર્મકાંડ ધમને આચરણને પાળનારા હતા. વ્યવસાયના કારણે અને ઉતરતા વર્ગના સ`સથી તેઓ તે કર્મકાંડ વિસરતા ગયા તેમ તેઓને મૂળ કર્મકાંડી બ્રાહ્મણા પેતાન થી ભિન્ન માનવા લાગ્યા. આથીજ તેની પૃથક વ્યવસાય પ્રમાણેના જ્ઞાતિ બંધાઈ.