________________
( ૨૦૭)
वत्सचक्र पश्चिम
मौन, मेष, धुषभ
धन, मकर, कुंभ
दक्षिण
! ૧૦ ૧૯ રૂ૦ { { [ ૨૦
1 ૧૦] ૧૯1 રૂ૦ / ૧૯| ૧૦ | ૯ |
भवननी भूमि
उत्तर
मिथुन, कर्क, सिंह
!
wriા |
ક | ૧૦ | ૧
| ૨૦ | ૧ | ૧e
पूर्व कन्या, तुला, वृश्चिक ઉપરોકત કહેલી દિશામાં અને કહેલા રાશિમાં તે દિશામાં દ્વાર ન મૂકવું. પરંતુ વત્સએ આકાશમાં સૃષ્ટિક્રમે ફરે છે તેથી તે રાશિના મધ્યના ૩૦ દિવસમાં અને તેની સામેની દિશામાં વત્સ હોય છે તેથી તે વિભાગમાં દ્વાર મૂકવું નહિ.
વચક્રમાં ભવનની ચારે દિશાઓમાં સાત સાત વિભાગો કરવા - પહેલા વિભાગમાં પાંચ દિવસ વત્સ રહે છે; બીજામાં દશ દિવસ, ત્રીજામાં પંદર દિવસ, મધ્યમાં ત્રીશ દિવસ વત્સ રહે છે પાંચમામાં પંદર દિવસ, છઠ્ઠામાં દશ દિવસ અને સાતમામાં પાંચ દિવસ વત્સ રહે છે, આ રીતે પ્રત્યેક દિશામાં વત્સ રહે છે, પરંતુ જે વિભાગમાં વત્સ સામે કે પૃષ્ઠ હોય તે દિવસોમાં દ્વાર ન મૂકવું, બાકીના વિભાગમાં વત્સ ન હોય ત્યારે દ્વાર શુભ મુહૂર્તે મૂકવું. વત્સ એક દિશાણાં ત્રણ માસ રહે છે તેમ સામાન્ય રીતે કહ્યું, પરંતુ તે દિશામાં ૯૦ દિવસ વહેચી વિભાગ કહ્યા.