________________
જે વાસ્તુ લક્ષણથી હીન હોય પરંતુ જ્યાં મનની રુચિ વધે તેવું સારું લાગે ત્યાં દોષ ન જાણ. તેવા વાસ્તુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને ना ता . २००
जो वास्तु लक्षणसे हीन हो फिर भी जहां मन प्रसन्न होता हो वहां दोष न जानना. असे वास्तु धर्म, अर्थ, काम और मोक्ष देनेचाले जानना । २००
शास्त्रमान विहिन यद् रम्यं तद्धिवि पश्चिताम् । एकेषामेव तद्रम्य लग्न यत्र च यस्य हृत् ॥ २० ॥ शुक्रनीति
શુક્રાચાર્ય કહે છે કે શાસ્ત્રમાનથી રહિત હોય તે વિદ્વાનોને રમ્ય લાગતું નથી પરંતુ કેટલાકનો એવો મત છે કે જ્યાં જેનું મન લાગ્યુંરચ્યું હોય તે તેને પ્રિય લાગે છે. (તેમાં દેષ ન જાણ) ૨૦૧
शुक्राचार्यजी कहते है कि शास्त्र मानसे रहित विद्वानोंको रम्य लगता नहीं फिर भी कितनोंका मंतव्य है कि जहां जिसका मन लगत्ता हो वह उसे प्रिय लगता है । ( उसमें दोष नहीं ) २०१