________________
(८१) जिस वास्तुगृहमें बायीं ओरसे ( अपसव्य ) प्रवेश हो, वह हीनबाहु प्रवेश कहलाता है और वह निध-नेष्ट है । १९२
गृहपृष्ठ समाश्वित्य वास्तुद्वार यथाभवेत् । १८प्रत्यक्षायत्वसौ नियो वाम वर्तः प्रवेशस्ततः ॥१९३॥ समराङ्गण सूत्रधार
વારતુઘરની પછીતે થઈને ઘરની ડાબી બાજુથી જે પ્રવેશ થાય તે પ્રત્યક્ષાય અગર પૃષ્ઠભંગ પ્રવેશ નિંદિત-નેષ્ઠ જાણ. ૧૯૩
घरकी पछीत ( पृष्ठ दिवार ) से वायी ओरसे जो प्रवेश होता ही उस प्रत्यक्षाय या पृष्ठ भग प्रवेश कहते है और वह निंद्य और नेष्ठ
उच्चायाद्विगुणाभूमि वेधदोषो न जायते ।
यदा भित्यंतरेवानि प्राकारा राजमागौं हि ॥ १९४ ॥ ૧૮ (૧) ઉત્કંગ પ્રવેશ સન્મુખ થાય. (૨) પૃષ્ઠભંગ-ધરની પછીતે થઈ પ્રવેશ થાય છે, (૩) અપસર પ્રવેશ- પ્રથમ ઘરમાં પ્રવેશ કાં જમણી તરફ નમીને વાસ્તુ ઘરમાં પ્રવેશ થાય તે, (૪) સભ્યપ્રવેશ-પ્રથમ ધમાં પ્રવેશ કર્યો પછી ડાબી તરફ નમીને વારતુધરમાં પ્રવેશ થાય તે (૫) પ્રતિક્ષય- જે ઘરનું મુખ પશ્ચિમ સામે છે તેમાં પૂર્વ સામે પ્રવેશ કર્યા પછી પશ્ચિમમાં વાસ્તુદરમાં પ્રવેશ થાય છે. (૬) હીનબાજુ- જે ધરનું મુખ દક્ષિણ સામે હોય તેમાં પ્રવેશ કર્યા પછી ડાબી બાજ તરફ નમીને ઘરમાં પ્રવેયા થાય તે --આમ પંડિત માં મતમતાન્તર કહેલા છે
(૭) ઉસંગ પ્રવેશ- જે ઘરનું મુખ ઉત્તરમાં હેય તે જળ મિર્ગે થઈને વાસ્તુ ઘરમાં પ્રવેશ થાય છે. (૮) પૂર્ણાહુ પ્રવેશ-જે ઘરનું મુખ પૂર્વમાં હોય તેમાં પ્રવેશ કર્યા પછી વાસ્તુધરની સન્મુખ પ્રવેશ કરવામાં આવે છે. १८ (१) उत्संग सन्मुख प्रवेश होता हो। (२) पृष्टभ'ग घरकी पछीतसे होकर मो प्रवेश होता हो। (३) अपसत्य- पहेले द्वारमें दाखिल होकर दाहिनी औरसे प्रवेश हो बह । (४) सव्यप्रवेश-पहेले द्वारमै राखिल होकर बांयी औरसे प्रवेश हो पह। (५) प्रतिक्षय- जिस घरका मुख पश्चिमे हो उसमें पूर्व में दाखिल होकर फिर पश्चिम में जाकर घर में प्रवेश हो । (१) हिनबाहु- जिस घरका मुम पश्चिममें ही उसमें' प्र- बार बांयी और मात्र प्रवेश हो एसे पंडितामे मतभेद है। (७) उत्संग प्रवेश-जिस घरकी मुख उत्तर में हो और सृष्टिमार्ग से वास्तुगृहमें प्रवेश होता हो। (८) पूर्ण वाहु-जीस धरका मुख पूर्व में हो, उसमें दाखिल होकर वास्तुगृहमें सन्मुख प्रवेश हाता हो ।