________________
htણા
બાળકના હાડકા નીકળે-વાવ્યકેણમાં કઠામાં ચાર હાથ નીચે મનુષ્યના હાડકા નીકળે, ઉત્તર દિશામાં ય કઠામાં બ્રાહ્મણના હાડકા કેડ નીચે ઉંડા નીકળે ઇશાન કેણમાં ઝ કેડામાં Bઢ હાથ નીચે ગાયના હાડકા નીકળે શલ્યની કમે મધ્યના કેડામાં છાતી એટલે ઉડે વાળ ખોપરી અને લેહ ભસ્મ રાખ્ય આદિ શલ્ય નીકળે તે સર્વ શિલ્ય કાઢીને વાસ્તુ પૂજન કરવાથી ભૂમિની શુદ્ધ કરવાથી સ્વામિ સુખ વૈભવ પ્રાપ્ત કરે
(૧૦) કીર્તિસ્તંભ. નગરની પૂર્વે ૧૦૮ હાથ ઉચો ને વિસ્તારમાં ૨૮ ભાગ કરે રિને સાત કે નવ માળ કરવા તેમાં અનેક દેવદેવીના સ્વરૂપે ચારે દિશામાં કરવા જનાદન અનંત રુદ્ર ઈદ્ર ઉપેદ્ર બ્રહ્મા. દશાવતાર સપ્ત માતૃકાઓ આદિત્ય સ્વરૂપે કરવા કીર્તિસ્તંભને પૂર્વે વિજતંભ ઉભો કરે. . (૧૧) ભૂમિ શુદ્ધિ પછી શીલારોપણ વિધિ કરવી વર્તમાનમાં પ્રાસાદને નવ શિલાથી થાય છે જો કે પાંચ શીલાઓનું પણ લીરાવણમાં કહેલ છે. વિશ્વકર્મા પ્રકાશમાં પણ પાંચ શીલા અને તેમાં અંકીત કરવાના ચીન્હ સ્વસ્તીક કળશાદિ કેતરવા ૨૧-૧૭–૧૩ આગુલની શીલા તેના અર્ધા ભાગે પહેલી અને તેના અર્ધા ભાગે જાડી શીલ કરવી, શીલા કરાવવી નીચે ત્રાંબાના કળશ નાગ કાચબા સ્થાપન કરવાનું કહ્યું છે
(૧૨) ૧ રાષ્ટ્ર ખંડ, મોટું રાજ્ય, દેશ-રાષ્ટ્રનો એક ભાગ, ૩ મંડળ દેશને એક ભાગ.
(૧૩) સમરાંગણ સૂત્રધારમાં રાષ્ટ્ર ગ્રામ સમૃદ્ધિ ઉત્તમરાષ્ટ્ર. ૯૧પ૦ ગામે હય, તે મધ્યમરાષ્ટ્ર પ૩૮૪ ગામે હોય તે, કનિટરાષ્ટ્ર ૧૫૪૮ ગામે હેય તે, પ્રત્યેક રાષ્ટ્રમાં –૭ નગરનું નિર્માણ કરવું હોય.
(૧૪) રાજા મહારાજ ઓએ ગ્રામ સમૃદ્ધિ પ્રમાણ (રાજવલ્લભ મંડન સૂત્રધાર) ૧ ક્રવર્તિ એક ચકધારી સર્વોપદિ પ સામત રાજા દશ હજાર ગ્રામને પતિ ૨ મહામાંડલિક એકથી બે લાખ ગામને પતિ ૬ સામંત પાંચ હજાર ગ્રામને પતિ ૩ માંડલિક પચાસ હજાર ગ્રામનો પતિ ૭ ચતુરાક્ષિક રાશી એક હજાર ૪ મુખમાંડલિક રાજા વીશ હજાર ગ્રામને પતિ
ગ્રામને પતિ
૮ અભ્ય રાજા સો ગ્રામ પતિ (૧૫) માર્ગ–પુર નગર ને આડા ઉભા-૧૭-૧૭ માર્ગો. ગ્રામને નવ માર્ગો. ખેટકને પાંચ મા ફટને ત્રણ કર્વાટને બે માર્ગોની યોજના કરવી મયમની અને માનનારે ગ્રામના બારથી પંદર ભેદ પાડેલા છે દંડક. સર્વત ભદ્ર, સ્વસ્તિક, પદ્મક, આદિ તેના
સ્વરૂપ અને માર્ગ ગણના પરથી તેમાં નામ કરણ પાડેલ છે મોવ પ્રતિ . રસમ સૂત્રધારમાં નગરને ૯ થી ૧૭ આડા રાજમાર્ગો જવા કહ્યું છે તેમાં ત્રણ પાંચ પદના અંતરે પ્રસિદ્ધ રાજમાર્ગો રાખવા શાશ્વત-રથાન્તર માગ ૩૦ ૪૦ કે ૫૦ હાથ વિસ્તાર–પહોળા જવા, છેડા પર ઘંટામાર્ગ મહારચ્યા. યાનમાર્ગ રાખવાનું કહ્યું છે બે માર્ગમ સંગમસ્થાને ચત્વરે ત્યાં ઉદ્યાન દેવસ્થાન કીર્તિસ્તંભ, વજસ્તંભ, દીપસ્તંભ ઉભા કરવા દેવીપુરાણમાં રાજમાર્ગ દશ ધનુષ્ય (૬૦ ફૂટ) પહોળા રાખવા.
કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં કહેલા રાજમાર્ગો પણ વધુ વિસ્તીર્ણ માર્ગ રચના શુક્રાચાર્યજી