________________
सूत्रधार-मंडन-दिशा સિંહ, મન અને વૃશ્ચિક રાશિવાળા સ્વામિને પૂર્વ મુખના દ્વારવાળું ઘર કરવું. કન્યા, મકર અને કર્ક રાશિના સ્વામિને દક્ષિણાભિમુખદ્વારવાળું ઘર કરવું. તુલા, મિથુન અને ધન રાશિના સ્વામિને પશ્ચિમાભિમુખના દ્વારવાળું ઘર કરવું. કુંભ, મેષ, અને વૃષભ શશિના સ્વામિને ઉત્તરાભિમુખ દ્વારવાળું ઘર કરવું. ૩૭–૩૭
भाद्रादित्रित्रिमासेषु सृष्टादिपूर्वतो मुखम् ।
खातं वायुमहेशाग्निनैऋत्येषु शुम क्रमात् ॥ ४०॥ ૧૧ભાદર, આસો ને કાર્તિક એ ત્રણ માસમાં નાગનું મુખ પૂર્વે હોય છે, ત્યારે વાયવ્ય ખૂણે ખાત કરવું. માર્ગશીર્ષ, પિષ ને માઘ એ ત્રણ માસમાં નાગનું મુખ દક્ષિણે હોય ત્યારે ઈશાન કેણે ખાત કરવું. ફાગણ, ચીવ ને વૈશાખ એ ત્રણ માસમાં નાગનું મુખ પશ્ચિમે હોય ત્યારે અગ્નિ ખૂણે ખાત કરવું. જેઠ, અશાડ ને શ્રાવણ એ ત્રણ માસમાં નાગનું મુખ ઉત્તરે હોય ત્યારે નિત્ય કોણે ખાત કરવું. ૩૮
वर्णादिने गृहप्रयाण द्वात्रिंशतहस्तपर्यन्तं चतुईस्तादितो गृहम् ।
ततो राजगृहं कुर्यादष्टोतरशतावधि ॥४१॥ ચાર ગજથી બત્રીશ ગજ સુધીના માપનાં ઘરે બ્રાહ્મણદિ જાતિને માટે કરવાં. તેમાં બ્રાહ્મણનું ઘર બત્રીસ હાથનું ક્ષત્રિયનું, અઠ્ઠાવીશ હાથનું, વેશ્યનું ચવીશ હાથનું, શુદ્ધનું ઘર વિશ હાથનું અને અંત્યજનું સોળ હાથ સુધી એમ ઘરે કરવાં. રાજાને માટે ચોસઠ હાથથી એક આઠ હાથ પર્વતના માપનાં રાજભવન કરવાં, તેથી અધિક ન કરવાં. ૪૦
૧૧ (૧) મીન, મેપને વૃન એ ત્રણ સંક્રાતિમાં
નાગનું મુખ પશ્ચિો હોય ત્યારે અગ્નિ માણે "R jકેલા ફી બાત કરવું
ખાત કરવું,
(૨) મિથુન, કર્ક કે સિંહ એ ત્રણ સંક્રાતિમાં. SS શિ. જક નાગનું મુખ ઉત્તરે હોય છે. ત્યારે ત્રર્જાય કે
ખાત કરવું.
(૩) કન્યા, તુલા, વૃશ્ચિક એ ત્રણ સંક્રાતિમાં નાગનું મુખ પૂર્વે દેય ત્યારે વાયવ્ય કોણે ખાત કરવું.
(૪) ધન મકર કે કુંજએ ત્રણ સંક્રાતિમાં નાગનું મુખ દક્ષિણે હેય ત્યારે ઈશાન કેણુમાં ખાત કરવું.
છે
વાવી
વાવ)
ને