________________
( ૬૦ )
રાજવલ્લભ,
--- -
-
-
--
-
-
माहेंद्चतुरस्त्रमायातपुरंतत्सर्वतोभद्रकं । वृत्तसिंहविलोकनंनिगदितंवृत्तायतंवारुणं ॥ नंदाख्यंचविमुक्तकोणमथनंदावर्तकंस्वस्तिका । कारस्याद्यववजयंतमपितदिव्यंगिरेमस्तके ॥ ४ ॥
અર્થ:--ચતુર અથવા ખંડ નગર હોય તો તેનું નામ “માહૈિ”૧ નગર કહેવાય, જે નબર લાંબા સાથે ખંડું નગર હોય તેનું નામ “સર્વતોભદ્ર”૨, ળી નાસવા લાગે છે અને તેજ બાણ શની સેના પાસે જમીનમાં મુકી, તેના ઉપર છેડા વજનદાર પથરાઓ ખડકી, અગ્નિ લગાવવાથી ખડકેલા પથરાઓ ઉંચા ઉડી ફેજમાં પડે છે તેમજ એ બાણ દારૂખાનામાં જઈ પડે છે તેથી સળગી ઉઠવે ફેજને નાસવું પડે છે. એ રીતે બાણેને પ્રયોગ થતું હતું.
હવે યંત્ર માટે ઉપકર, દારુ, ગોળા, વગેરે બતાવવામાં આવ્યું છે, પણ યુદ્ધના પ્રાસ, ગિક અને રાજરીતને અનુસસ્તી જેટલી બાબતે એવા પ્રસંગે કામમાં આવે છે, તે સર્વ બાબતને ઉપસ્કરમાં સમાસ થાય છે. એવા ઉપસ્કરોમાંથી દારૂ બનાવવાની રીતિ બતાવતાં વાસ્તુમંડનમાં લખે છે કે, કિલ્લાઓમાં રાખવાના ઉપકરો માટે મહાભારતમાં બતાવેલું છે તે મહાભારતમાં જોતાં પુષ્કળ બાબતે છે, તે હિંદુસ્તાનના રાજાઓ કઈકજ જાણતા હશે; પણ હાલના પ્રસંગે ચક્રવર્તિપણુનું માન ધરાવનાર ઈગ્રેજ સરકારની રીતભાત જોઈ આપણે આ શ્ચર્ય પામીએ છીએ પણ આ ભૂમિમાં ઉત્પન્ન થએલા વિદ્વાનોએ હરેક બાબતના રચેલા પ્રથાની રીતભાત જેના જાણવામાં આવતી નથી તેને માટેજ આશ્ચર્ય છે.
મહાભારતમાં રાજ્યમાં શાંતિપર્વના (૬૯) અમનતેરમા અધ્યાયમાં ભીષ્મપિતા પ્રત્યે યુધિષ્ઠિર પૂછે છે કે, રાજાઓનાં કર્તવ્ય શું છે ? દેશનું રક્ષણ શી રીતે કરવું ? શત્રુ શા રીતે જીતવા ? અન્ય દેશોમાં ચરો શી રીતે મેકલવા ? ચાર વર્ષોમાં રાજાએ પિતાને વિશ્વાસ શી રીતે બેસાડવે? અને ચાકરે, સ્ત્રી અને પુત્રાદિન શી રીતે રાખવા ? તે કહે.
ભીમ---રાજાએ પ્રથમ તો પિતાને આમાં જીત્યા પછી એને જીતવા. કેમકે, અછતામાં રાજા શત્રુને શી રીતે જીતી શકે કે આમા છવાનું કામ એટલું જ છે કે, જેણે પદ્રિય જીતી તે શત્રુ જીતી શકશે.
હવે દુર્ગ માટે કહું છું કે, રાજાએ કિલ્લામાં દ્ધાઓની ચાકિયો રાખવી. રાજભૂમિની સંધી ઉપર દ્ધિાઓ રાખવા. નગર અને બાગમાં યોદ્ધાઓ રાખવા, રાજવાડામાં નગરકેટપાળની જગાએ, એ વગેરે કાણે ચોકીનો બંદોબસ્ત રાખ, અને ચરે ( છું પી પોલીસ) એવા રાખવા કે તેને બીજા લેકે જાણે કે, તે બહેરાં છે, તેમજ જાણે છેબડા (મુંગા) છે, તેવા ચ પિતાનો વેશ ભજવશે કે નહિ ? એ વાતને નિશ્ચય થવા માટે તેની પરીક્ષા લેવાની રીત એવી છે કે, એવા ચરોને રાજાએ પોતાના દિવાન તથા બીજા કર્થભારિ અને પિતાના પુત્ર પૌત્રાદિક તરફ મોકલવા. કેમકે, તેમના વિચારો રાજા માટે કેવા છે ? તેમજ શહેરમાં નગરચર્ચા જોવા માટે મોકલવા અને પિતાના