________________
(૫૬)
રાજવલભ, આઠ દિશાઓના આઠ સ્વામી સમજવા અને હવે પાઠાંતરથી ઘરના ધણના વર્ગ સમજવાના છે. તે એવી રીતે કે –
“અ” ” “ઉ” “એ” એ ચાર અક્ષરોમાંથી ગમે તે અક્ષર ઘરધgીના નામના આઘમાં હોય તે તેને “ગરૂડ” વર્ગ, “ક” “ખ” “ઝ” “ઘ” “.” એ પાંચ અક્ષામાંથી ગમે તે અક્ષર ઘરધણીના નામના આદ્ય હોય તે તેને “બિડાલ” વર્ગ છે, “ચ” “છ” “જ” “ઝ” “ઝ” એ પાંચ અક્ષમાંથી ગમે તે અક્ષર ઘરધણીના નામના આ હોય તે તેને “સિંહ” વર્ગ,
” “” “હ” “” “ણું” એ પાંચમાંથી ગમે તે અક્ષર નામના આવે હોય તો તેને “શ્વાન” વર્ગ છે, “ત” “થ” “દ” “ધ” “ન એ પાંચમાંથી ગમે તે અક્ષર નામના આરે હોય તો તેને “સર્ષ વર્ગ છે, કે ૫ ?
” “બ” “ભ?” “મ” એ પાંચમાંથી ગમે તે અક્ષર નામના આદ્ય હોય તે તેને મૂષક' વર્ગ છે, “ય” “ર” “લ” “વ” એ ચારમાંથી ગમે તે અક્ષર નામના આદ્ય હોય તે તેને “મૃગ” વર્ગ છે અને “શ” “” “સ” “હ” એ ચાર અક્ષરોમાંથી ગમે તે અક્ષર ઘરઘણીના નામના આઘમાં હોય તે તેને મેદાને વર્ગ છે એમ સમજવું. પણ ઘરધણીના વર્ગથી ઘરને પાંચમે વર્ગ આવે તે તે શત્રુ છે માટે તેને તજ કહ્યો છે. ૨૧
શર્રવિત્તિ. अश्विन्यादिकमत्रयंफणिनिभचक्रत्रिनाडयुद्धवं टेकस्थंवरकन्ययोश्चयदि तन्मत्युदंचांशतः ॥ नाडीसेवकमितगेहपुरतश्चैकाशुभासव्यधाः आयादित्रिकपंचसप्तनवनिस्त्वंगैहंसौख्यदम् ॥ २२ ॥
અર્થ–સર્ષના આકારે ત્રણ નાડીનું ચક કરી તેમાં અશ્વિન્યાદિ સતાવીશ (૨૭) નક્ષત્રો વેધ કરવાં, (સર્પના નવ ભાગે કરી તે દરેક ભાગમાં ત્રણ નક્ષત્રે વિધવા) એ નક્ષત્ર એવી રીતે વેધવાં કે –સર્પકૃતિ ચક્રમાં એક નાવમાં વર અને કન્યાનાં નક્ષત્ર આવે તે તે મૃત્યુ કરે માટે તે સારાં નહિ, તેથી તે નક્ષત્રના અંશ તજવા (અંશ એટલે ભાગ–અથવા ચરણો ) પણ, સ્વામી અને સેવકને, મિત્ર મિત્રને, ઘરને અને ઘરના સ્વામીને તેમજ નગરને અને રાજાને એટલાઓના નક્ષત્રોને એક નાડીમાં વેધ થાય તે સારે છે. વળી પ્રથમના ભાગમાં ઘરે વિષે આયાદિ નવ પ્રકાર જેવાના" કહ્યા છે