________________
અધ્યાય ૩ જે.
(૫૧ )
રાશિ થાય છે. તે રાશિઓ ઘર વિષે લેવાતી નથી પણ ઉપર બતાવ્યા પ્રમાણે તિષના મત પ્રમાણે ઘરધણીની રાશિ લેવાની કહી છે. ૧૨. भौमौवृश्चिकमेषयोवृषतुलेशुक्रस्ययुग्मस्त्रियौ । चांदेरात्रियुगंचकर्कसदनंचंद्रस्यसिंहोरखेः ॥ जीवोमीनधनुःपतिर्मगघटोमंदस्यचोक्तंगृहं मित्राण्यर्ककुजेंदुदेवगुरवोऽन्येवैरिणस्तेमिथः ॥ १३ ।।
અર્થ-વૃશ્ચિક અને મેષને સ્વામી મંગળ છે, વૃષ અને તુળાનો સ્વામી શુક છે, મિથુન અને કન્યાને સ્વામી બુધ છે, કર્કને સ્વામી ચંદ્રમા છે, સિંગ હને સ્વામી સૂર્ય છે, મન અને ધનને સ્વામી બૃહસ્પતિ છે અને મકર ને કુંભને સ્વામી શનૈશ્ચર છે.
એ રીતે રાશિના સ્વામી કહ્યા છે, તેમાં સૂર્ય, મંગળ, ચંદ્ર અને બૃહસ્પતિ એ ચારે પરસ્પરમાં મિત્રો સમજવા, તથા બુધ, શુક્ર, શનૈશ્ચર અને સહુ એ ચારે પ્રથમના ચારના ( સૂર્ય, મંગળ, ચંદ્ર અને બૃહસ્પતિના ) વેરી છે એમ સમજવું. ૧૩ એક ભાગ મળી નવ ભાગ થાય, તે ભાગને ચરણ અથવા પદ કહેવામાં આવે છે, તે નવ ચરણમાં સવાબે નક્ષત્ર થાય એમ જાતિનો મત છે, પણ શિલ્પશાસ્ત્રના મત પ્રમાણે તે એક રાશિ બે નક્ષત્રની ગણાય છે અને જ્યોતિષ પ્રમાણે સવાબે નક્ષત્રની એક રાશિ ગણાય છે.
૧ બુધ ચંદ્રમાને વૈરી છે એમ આ ચકત્તાનું બતાવવું છે પણ લોકના અર્થ પ્રમાણે કોણ કોનો શત્રુ છે ? તથા કાણ કેનો મિત્ર છે ? એ વાતને સ્પષ્ટ ખુલાસે નથી એટલે વાંચનારને તુર્ત સમજણ પડવા હરકત પડશે, માટે સ્પષ્ટ સમજવા જોતિષનો આધાર આપ અવશ્ય છે. કારણ કે, શિલ્પકામ કરનારને પ્રહ મેળવતાં સંશય રહે નહિ.
मुहूर्त्तचिंतामणी विवाहप्रकरणे.
शार्दूलविक्रीडित. મિત્રાળગુનઃ શશિશુકાનોળિો सौम्यश्चास्यसमौविधोबुंधरवीमित्रेनचास्यद्विषत् ।। शेषाश्चास्यसमाःकुजस्यमुहृदचंद्रज्यसूर्याबुधः शत्रुःशुक्रशनीसमौचशशमृस्सूनोःसिताहस्करौ ॥ २७ ॥ વિરાણgશશીશુકનિદ્ભાગારવાળg मित्रायककुजेंदवोबुधसितौशत्रूसमःमूर्यजः ।। मित्रेसौम्यशनीकवे शशिरवीशकुजेज्यौसमी