________________
-
-
-
( ૨૦ ).
રાજવલ્લભકરવા કહ્યા છે, તે દરેક કોઠામાં અ, ક, ચ, ટ, ત, શ, ૫, અને ય, એ રીતે નવ વર્ગના આદ્ય અક્ષરે ન કોઠાઓમાં સુષ્ટિમાર્ગ સ્થાપી ભૂમિ શેધી શલ્ય કહી ઘર કરવું. ૨૦
૩પગતિ. शल्यंगवांभूपभयंहयानांरुजःशुनोवैकलहप्रणाशौ ॥ खरोष्ट्रयोहानिमपत्यनाशनृणामजस्यामिभयंतनोति॥२१॥
અથ–જે ભૂમિમાં ઘર કરવું હોય તે ભૂમિમાં ગાયનું શલ્ય (હાડકું) રહી જાય તે રાજાને ભય થાય તથા ઘોડાનું શલ્ય રહી જાય તે રોગ કરે; શ્વાનનું હાડકું રહી જાય તે લેશ અને નાશ કરે, ગધેડાનું શલ્ય રહી જાય તે તથા ઉંટનું શલ્ય રહી જાય તે સંતતીને (બાળકને) નાશ કરે અને મનુષ્ય તથા અજ (બકરાનું) શલ્ય રહી જાય તે અમિને ભય કરે. ૨૧.
ઉપર બતાવ્યા પ્રમાણે “ ભૂપાળવલ્લભ” નામે ગ્રંથકર્તા શલ્યનું માપ બતાવે છે. તેજ રીતે બીજા અર્થમાં પણ બતાવે છે, પરંતુ આ ક વગેરે જે અક્ષરો કાઠાઓમાં મૂકવાના બતાવ્યા છે, તેમાં અને રાજવલ્લભમાં બતાવેલા અક્ષરોમાં થોડે ફેર પડે છે, તે વાંચનારે વિચારી લેવું. જુ રાજવલભના અક્ષરે અને ભૂપાળવલ્લભના અક્ષરે મેળવે.
અ, ક, ચ, , એ, ત, શ, , ય, આ નવ રાજવલ્લભ કર્તાએ બતાવ્યા છે અને અ, ક, ચ, ત, એ, હ, શ, ષ, ય, આ નવ અક્ષરે ભૂપાળવલ્લભને કર્તા બતાવે છે.
એ રીતે શલ્ય કહાડી ઘર કરવાનું કહ્યું છે, પણ શલ્ય કહાડે નહિ તો તે માટે ઉપર બતાવેલા દેશે પ્રમાણે વિશ્વકર્મા પ્રકારો, જ્ઞાનનકે, અપરાજિત, વાસ્તુમુંડને, વાસ્તુઓજરી, વાસ્તુરની વાસ્તુ પ્રદીપ પ્રતિસારસમુચિ,અને સમર્શમણે ઈત્યાદિ ઘણું વાસ્તુ પુસ્તકામાં તેમજ નારદપંચરાત્ર, ગમ, વસિષ્ઠ અને મા વગેરે પ્રથામાં દે બતાવ્યા છે, માટે ઘર કરતાં પહેલાં ભૂમિશોધન કરી શલ્ય કહાડવું અવસ્યનું છે, વાળ, વિશ્વકર્માને પુત્ર જય પોતાના નામથી “જ્ય નામના કરેલા ગ્રંથમાં લખે છે કે
जानुमात्रां खनेद्वमिमथवापुरुषोन्मिताम् ।। અર્થ -શલ્ય કહાડવા માટે ઢીચણ સુધી અથવા પુરૂષ પ્રમાણે ખોદવું. વળી,
પ્રતિજ્ઞાસારસમુચ્ચય વિષે લખે છે કેअधःपुरुषमात्रात्तुनशल्पंदोषदंगृहे ।। जलांतिकं स्थितंशल्यं
पासादेदोषदंनृणाम् ॥ तस्मात्मासादिकी भूमिखनेद्यावज्जलांतकं અર્થ –ધર કરવાની જમીનમાં એક પુરુષપ્રમાણથી નીચે શલ્ય હોય તે તે શલ્યનો કાંઈ દેખ નથી પણ પ્રાસાદ કરવાની ભૂમિ વિશે તે પાણી આવે ત્યાં સુધી રે નહિ તે દેગ રહે છે. પાણી પર્યત પ્રાસાદની ભૂમિ છેદવાનું કહ્યું છે. એમ વાસ્તુ મજ રીને ક7 નાથા નામને સૂત્રધાર વાસુમરીના પ્રથમ તબકમાં “ પ્રતિકાસારસમુચ્ચય” ની સાક્ષી આપી લખે છે. એટલું જ નહિ પણ અનેક ઋષિ મુનીઓએ કરેલાં ધર્મશાસ્ત્રો