________________
અધ્યાય ૧ લે. उपजाति. स्वादेभवेद्यामधुरासिताभाचतुर्षु वर्णेषु महीप्रशस्ता || स्नेहान्वितावभ्रुभुजंग योर्यासौहार्दवत्याखुबिडालयोर्या ॥ १४ ॥
અર્થઃ—જે પૃથ્વી સ્વાદે મીઠી હોય, તથા રંગે ધોળી હોય અને જે પૃથ્વીમાં નાળિયે અને સર્પ પ્રીતિવડે એકઠા રહેતા હોય, તેમજ બીલાડી અને ઉત્તર સપ કરી રહેતા હોય, એવી ભૂમિમાં ચારે જાતિના મનુષ્યાએ ઘર કરવુ. એ શ્રેષ્ઠ છે, એમ બીજા પક્ષાંતરે કહ્યુ છે. ૧૪
( ૧૭ )
परीक्षितायां भुविविघ्नराजं समर्श्वयेचंडिकयासमेतं || क्षेत्राधिपंचाष्टदिशाधिनाथान्स पुष्पधूपैर्बलिभिः सुखाय ॥१५॥ અર્થઃ—પૃથ્વીની પરીક્ષા કરી ચંડી સહિત ગણપતિનું પૂજન કરવું, તેમજ ક્ષેત્રપાળ અને આઠે દિક્પાળાનુ પૂજન પુષ્પ, ધૂષ અને મળિવડે કરવાથી સુખ થાય. ૧૫
शार्दूलविक्रीडित. खातं भूमिपरीक्षणेकरमितंतत्पूरयेत्तन्दा
हीने हीन फलंस मे समफलंला भोरजोवृद्धितः ॥ तत्कृत्वा जलपूर्णमाशतपदं गत्वा परीक्ष्यंततः पादार्द्धन विहीन केथनिभृतेमध्याधमेष्टजले ॥ १६ ॥ અથઃ——પૃથ્વીની પરીક્ષા બીજા પ્રકારે કરવાનું કહ્યું છે. તે એવી રીતે કે, ઘર કરવાની જમીનમાં એક હાથ ઉંડા ખાડા ખેાઢવા અને તે ખાડા ખાદતાં નીકળેલી માટી તેજ ખાદેલા ખાડામાં પાછી પૂરતાં માટી ઘટે તે હીન ફળ જાણવુ, તથા ખેાઢેલી માટી ખાડામાં પૂરતાં તે ખાડા જમીનની સપાટી અરેખર પૂરાઈ રહે તે તેનુ સાધારણ ફળ જાણુવુ અને ખેાદેલા ખાડામાંથી નીકળેલી માટી પાછી તેજ ખાડામાં પૂરતાં માટી વધે તે લાભ થાય એમ સમજવુ.
હવે જે ખાડા ખેાદી માટી કહાડી પાછી તેજ ખાડામાં પૂરી હોય તે માટી પાછી અહાર કહાડી પૃથ્વીની સપાટી ખરાખર આવે તેટલું પાણી તે ખાડામાં ભરવું, ત્યારપછી તે ખાડા પાસેથી સા(૧૦૦) પગલાં (ખાડા પાસેથી ગમે તે દિશા તરફ) દૂર જવુ, અને ત્યાંથી પાછા આવી ખાડામાં જોતાં ચોથા ભાગનું પાણી ઘટ્યું હોય તો તેનુ મધ્યમ ફળ સમજવું, તથા અર્ધ ભાગનું પાણી ઘટયું હોય તે તેનુ અધમ ફળ જાણવુ અને જેટલુ ભર્યું હોય તેટ