________________
અધ્યાય ૧૪ મો.
( ર
)
उपजाति. सर्वेषुदेशेषुभयेप्रवेशे स्तंप्रशस्तखलुदक्षिणांगे ॥ शस्तंस्वदेशाविपरीतभावं
स्त्रीणांकतेभूपनिरीक्षणेच ॥ २३ ॥ અર્થ–સર્વ દેશ વિષે ભય અને પ્રવેશ વખતે જે જમણી તરફ પિંગબાને શબ્દ થાય તે તે સારે; પણ સ્ત્રી માટે અને રાજાને મળવા માટે પિતાના દેશમાં તે ઉપર બતાવ્યા કરતાં વિપરીત અથવા ઉલટી રીતે હોય તે તે સારુ. ૨૩
शार्दूलविक्रीडित. वामयंगमनेप्रवेशसमये श्रेष्ठागतिर्दक्षिणा शांतेदक्षिणचेष्टितंचसकलंमूत्रादिकसिद्धिदं ॥ ज़ंभालोलनछर्दिकासयतनंभुग्नांगविष्टादिकं वामेवोष्टितमंगधूननमपित्याज्यंशुनोदीप्तितः ॥ २४॥
અર્થ–પ્રયાણ વખતે શ્વાન ડાબે અને પ્રવેશ વખતે જમણે ઉતરે તે તે સારે; તેમજ શાંત કાર્યના વખતે જમણી તરફ ચેષ્ટા કરે, મૂત્રાદિક કરે તે તે સિદ્ધિ આપે; પણ જે ડાબી તરફ બગાસુ ખાય, તે સ્થાન પિતાના કાન ફડફડાવે, વમન કરે, ઉધરસ ખાય, જમીન ઉપર લેટી જાય, પિતાનું અંગ મરડે (આળસ લે), વિષ્ટાદિક કરે બીજા કેઈ પ્રકારની ચેષ્ટા કરે અને શરીરને ઘણાવે તે તે વખત ઉતાવળ કરી પ્રયાણ કરવું નહિ. ૨૪
वामाश्वानगतिःशुभात्रगमनेशून्यागतिस्त्वन्यथा नोचेष्टागतिभेदएक्शुनकीनोमुत्रयंतीशुभा ॥ तेकुर्वतिभयंरुजचरुदितावर्षासुराष्टितथा વાગવૈવિદ્ધવાસિનશ્ચનવિનાશતાશેચથી રપ |
અર્થ -પ્રયાણું વખતે ડાબી તરફ શ્વાન ઉતરે તે તે સારે, પણ જમણ તરફ ઉતરે તે તે સારો નહિ; તેમજ ડાબી તરફ રહી ચેષ્ટા કરે અથવા પિતાની ગતિમાં કાંઈ ભેદ કરે તે (ધીમે ચાલતું હોય તે ઉતાવળો ચાલે