________________
અધ્યાય ૧૩ મે,
( ૨૨૯ )
હતી ખેાલતી જમણી તરફ જઈને શબ્દ કરે; અને વળી પાછી ડાબી તરફ આવી ખેલે તે તે ઘણુંજ શ્રેષ્ઠ ફળ આપે. ૧૭
वामरवायादिगच्छतितारा दक्षिणतोपिकरोतिचशब्दं ॥ हंतिफलंगतिजं कुरुतेसा ચાળથમારવઞાત ૫ ૧૮ ॥
અર્થ:—પ્રયાણ વખત ડાબી તરફ દુર્ગા બેાલીને જમણી તરફ જઈ ત્યાં ખેલે તે તે કરેલા પ્રયાણને નિષ્ફળ કરે; એટલુજ નહિ પણ પ્રથમ થચેલા ડામે સ્વર પણ પોતાનું અલ્પ ફળ આપે. ૧૮
वसन्ततिलका.
श्रेष्ठः खगश्चगमनेपिचतारयातो वामःप्रवेशसमयेफलदाचदुर्गा ॥ चेष्टानिनादगतयः स्थितिभक्षलाभः सर्वयथोत्तरवलंम हते समूहः ॥ १९ ॥
અર્થ:પ્રયાણ વખતે જમણી અને પ્રવેશ વખતે ડામી શ્યામા સારી છે. વળી પ્રયાણ વખતે એ દેવચકલી જો ચેષ્ટા કરે તે તે ઠેકાણે સ્થિતિ થાય પણ તે વખત જો તે કાંઈ આલે તે અન્નપાનાદિક મળે, ગતિ કરે તે લાભ થાય; પરંતુ તે વખત ઉપર કહેલી દરેક બાબત એકજ વખત કરે તે: તેથી તેનુ માટુ ફળ મળે, ૧૯
शार्दूलविक्रीडित.
श्यामेतोरणसंज्ञिकेच फलदे सव्यापसव्येखे भृशब्दोविलिशूलितोथजलगौ क्रूविश्चिकुर्निस्वनौ || प्रीतिश्वीविलिकूचमारुतभवौकी चुद्रयं चाग्निजं दीतमारुतजौचचीकुचिररीमिश्राग्मिरन्येशुभाः ॥ २० ॥
અર્થ:—પ્રયાણ વખતે પ્રયાણ કરનારની ડાબી અને જમણી તરફ એ શ્યામા અવળા સવળે મુખે તેારણની રીતે હાય, તે એટલે તે તેને તારણ