________________
( ૨૨૨ )
રાજવલ્લભ
આગળની અથવા પ્રથમની દિશા અથવા કેાણુ ભસ્મવાળી સમજવી જેમ કેચાર ઘડી દિવસ ચડયા પછી દેઢ પહેાર દિવસ ચડતા સુધી અગ્નિ કાણુ વિષે સૂર્ય હાય તા તે અગ્નિ કાણુમાં વાળા સમજવી; તે વખત પૂર્વ દિશા દગ્ધ સમજવી; ઈશાન કોણ ભસ્મવાળી સમજવી, અને તે વખત દક્ષિશુ દિશા ધૂમવાળી સમજવી, એ રીતે સર્વ દિશાએ અને કાણા માટે સમજવુ સર્વ કાર્યમાં શાંત દિશા અથવા શાંત કેણુમાં શકુન થાય તે તે સારા છે, પણ ભયાદિકના કારણે દિપ્ત દિશામાં ( જે દિશા અથવા જે કાણુમાં સૂર્ય હાય તે દિશા અથવા તે કેણુ વાળાવાળી દિશા અથા કેણુમાં ) શકુન થાય તે તે સારા એમ સમજવુ. ૨
માત્રતા.
चेष्टास्थानं स्वरगतिदिशोभावका लोचसप्त शांतादिप्ता विदधतिनृणां सूचनंतत्फलंस्यात् ॥ सद्योनष्टे युवतिविषये व्याधिदुर्गादिभीतौ प्रावेशेयंशकुनउदितोयात्रिकादन्यथावै || ३ ||
અર્થ: જનાવરાની ચેષ્ટા; તેમને બેસવાનું સ્થાનક, તેમના સ્વર, તેમની ગતિ, તેએ જે દિશામાં હાય તે દિશા; તેઓના અંગની ચેષ્ટા, તેઓ પેાતા ના અંગની ચેષ્ટા કરે તે ચેષ્ટા અને તેમના વખત, એ સાતે પ્રકારે જનાવરોના શકુને તેમજ શાંત અને ક્રિમ એવી દિશાએ એ વગેરે મનુષ્યને જેવુ સૂચવે તેવુ ફળ મળે; એવા આ શકુને કહ્યા અને આગળ કેટલાક પ્રકારના શકુનો કહેવામાં આવશે, માટે જે જે ઠેકાણે જેના જેવા શકુને કહ્યા હોય તે સમ જી લેવા, પણ એવા શકુના પ્રયાણ સમયના કહેવામાં આવશે તે સ્ત્રી સબધી કાર્યમાં અથવા વ્યાધિ સબધી અથવા શત્રુએ કિલ્લાને ઘેરે ઘાલ્યે! હાય અ થવા પ્રવેશ કરવો હોય તેા એવા પ્રસંગે તેવા શકુનાનુ ફળ પ્રયાણુ વખતથી ઉલટી રીતે છે એમ સમજવુ, ૩
शार्दूलविक्रीडित. छत्रांभोजगजाजवाजि सुरभीवीणायुधंचामरम् भेरीशंखनिनादमईलसुरागीतं च वेदध्वनिः ॥ मत्स्यागोमयमृत्तिकेचपललंदीपों बुकुंभोभृतः ताम्ररूप्य सुवर्णमंबरनृपैौमध्वा ज्यदूर्वादधि ॥ ४ ॥