________________
( ૧૨ )
રાજવલ્લભ
અશ્વિની; એટલાં નક્ષત્રામાં અને પ્રથમ કહેલા વારામાં સ્ત્રી પહેરે તે તે સ્ત્રીને સુખ થાય; અને તેના ભતારને સુખ સાથે ધનની પ્રાપ્તિ થાય; પણ રહેણી નક્ષત્ર; ત્ર ઉત્તરા, પુનર્વસુ અને પૃષ્ય; એટલાં નક્ષામાં તથા શનૈશ્ચર અને સોમવાર એ એ વારાના દિવસે સ્ત્રીએ ઉપર બતાવેલી વસ્તુઓ પહેરવી નહિ. ૧૨ वसंततिलका. दृष्टिर्नृपस्य तु मृगोत्तरहस्तपूष्ये चित्रांत्ययुग्म हरिधातृधनिष्ठमैत्रे ॥ चित्राख्यवासवविमुक्तशक्रयुक्ते राज्याभिषेक उदितोहिबुधैः समृद्धये || १३ ||
અર્થ:——મૃગશીર્ષ, ત્રણ ઉત્તરા, હસ્ત, પૃષ્ય, ચિત્રા, રેવતી, અશ્વિની, શ્રવણ, રાહિણી, ધનિષ્ઠા, અને અનુરાધા, એટલાં નક્ષત્રમાંથી ચિત્રા અને ધનિષ્ઠા, એ એ નક્ષત્રા મુકી ખાકી રહેલાં નક્ષત્રો અને જ્યેષ્ઠા નક્ષત્ર, એટલાં નક્ષત્રામાં રાજાને રાજ્યાભિષેક કરવે; તેટલાંજ નક્ષત્રામાં રાજાને મળવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય. ૧૩.
उपजाति. गजाश्वकर्माणिकरत्रयेच पुनर्वसौ पूष्यमृगाविपणे ॥ श्रुतित्रयेचैवतथापिमैत्रे ह्यत्रैव भैषज्यविधिः समूले ॥ १४ ॥
અર્થ:—હસ્ત, ચિત્રા, સ્વાતિ, પુનર્વસુ, પૃષ્ય, મૃગશીર્ષ, અશ્વિની, રેવતી, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, અને અનુરાધા, એટલાં નક્ષત્રો હાથી અને ઘેાડાઓના મુત્ત વિષે લેવાં (હાથી અને ઘેાડાઉપર પ્રથમ સ્વારી કરવી) વગેરે ખાખતમાં તેમજ તે માત્રમાં થયેલે શાળા માટેનાં ઔષધાની શરુઆત કરવી. ૧૪ શાહિની. स्वाती पूर्वासा ज्येष्ठासुरौद्रे रोगोत्पत्तिर्मृत्यवे मानवानाम् ॥ साप्येमूलेरुद्रयाम्यामिपैच्ये
वैशाखयां सर्पदष्टस्यमृत्युः ॥ १५ ॥
અર્થ:—સ્વાતિ, ત્રણ પૂર્વા, અશ્લેષા, જ્યેષ્ઠા અને આદ્રા, એઝા
ત્રામાં મનુષ્યને રાની ઉત્પત્તિ થાય, તે તે તેનું મૃત્યુ કરે. અશ્લેષા, મૂળ,