________________
( ૧૨ )
રજવલ્લભ અને ગોળ મંડળે પ્રથમના મંડળના મધ્યે સ્થાપેલા શંકુ નીચે કરેલા ચિન્હો સ્પર્શ ન થતાં મધ્યબિંદુની આજુબાજુ મસ્યાકૃતિ અથવા માછલાના પેટ જે ભાગ થશે, તે ભાગમાં રહેલા મધ્યબિંદુને લગાવી એક ઉત્તર અને બીજી દક્ષિણ સામે સીધી લીટી ખેંચી દેવી અથવા રેખા પાડવાથી મર્યના પાછળની દિશા દક્ષિણ અને આગળની દિશા ઉત્તર થશે, એ દિશા સિદ્ધ થઈ જાણવું. ૧૧
રાÇવિકત. राशीनामलिमीनसिंहभवनंपूर्वामुखंशोभनं कन्याकर्कटनक्रराशिगृहिणांयाम्यानमंदिरम् ॥ राशेर्धन्वतुलायुगस्यसदनंशस्तंप्रतीचीमुखं पुंसांकुंभवृषाजराशिजनुषांसौम्याननस्यागृहम् ॥ १२ ॥
અર્થ-વૃશ્ચિક, મીન અને સિંહરાશિવાળા પુરૂષોએ પૂર્વ દિશાના દ્વારવાળું ઘર કરવું, તથા કન્યા, કર્ક અને મકર રાશિવાળા પુરૂષોએ દક્ષિણ દિશાના દ્વારવાળું ઘર કરવું તથા ધન, તુળા અને મિથુન રાશિવાળા પુરૂએ પશ્ચિમ દિશાના કારવાળું ઘર કરવું, અને કુંભ, વૃષ ને મેષ રાશિવાળા પુરૂ એ ઉત્તર દિશાના દ્વારવાળું ઘર કરવું. ૧૨ श्वेताब्राह्मणभूमिकाचघृतवद्धाशुभस्वादिनी । रक्ताशोणितगंधिनीनृपतिभूःस्वादेकषायाचसा । स्वादेम्लातिलतैलगंधिरुदितापीताचवैश्यामही कृष्णामत्स्यसुगंधिनीचकटुकाशूद्रेतिभूलक्षणम् ॥ १३ ॥
અર્થ—જે પૃથ્વી રંગે ધેલી હોય તથા ઘી જેવી સુગંધી હોય અને જેને સ્વાદ સારે હેય તેવી ભૂમિમાં બ્રાહ્મણે ઘર કરવું; તથા જે પૃથ્વી રંગે લાલ હોય તથા રૂધિર જેવી સુધી હોય અને કષાય જેને સ્વાદ હોય (હીમજ અથવા હરડે જે કહેવે સ્વાદ) તેવી ભૂમિમાં ક્ષત્રિજાતિઓ ઘર કરવું; તથા જે પૃથ્વીને રંગ પીળે હેય તથા તલના તેલ જેવી જેની સુગંધિ હોય અને સ્વાદમાં જે ખાટી હોય તેવી ભૂમિમાં વૈશ્યલેકે ઘર કરવું, અને જે પૃથ્વીને રંગ કાળે હોય તથા માછલાં જેવી જેની સુગંધી હોય અને સ્વાદમાં કટુક હોય
* કટુક એટલે કડવી થાય છે પણ અમરકોશનો ટીકાકાર લખે છે કે, કટુ એટલે મચિ અથવા કાળાં મરચાં જેવો સ્વાદ હોય છે અર્થાત તીખે સ્વાદ કો પણ, ભૂમિ વિષે તેટલી તીખાશ સંભવે નહિ, પરંતુ લેશ માત્ર તીખાશ જેવો સ્વાદ હોય તેમજ કડવાશમિશ્રિત હેવાનો સંભવ છે. ( મારવાડ દેશમાં ખારા સ્વાદને કડ કહે છે. )