________________
( ૨૦૨ )
રાજવલ્લભ
માંથી જે સ્થાનમાં બુધ હોય તે સ્થાનમાં રહેલા મનુષ્યને તે બુદ્ધિબળ આપે; એ બે સ્થાનેમાંથી જે સ્થાનમાં ગુરૂ હોય તે સ્થાનમાંથી અન્ન ખૂટે નહિ; એ બે સ્થાનમાંથી જે સ્થાનમાં શુક્ર હોય તે સ્થાનમાંથી પાણી ખૂટે નહિ; એ એ સ્થાનામાંથી જે સ્થાનમાં શનિ હોય તે સ્થાનમાં રહેનાર લેાકાનાં ચિત્ત ચંચળ હોય; તેમજ લોકેામાં રાગ પણ હોય, અથવા મૃત્યુ હોય; એ એ સ્થાનમાંથી જે સ્થાનમાં રાહુ હેય તે સ્થાનમાં ભેદવડે ભય ઉત્પન્ન થાય, અને એ એ સ્થાનેામાંથી ( કિલ્લામાંહી અથવા કિટ્ટા બહાર) જે સ્થાનમાં કેતુ હોય તે સ્થાનમાં વિષપ્રયાગના ભય ઉત્પન્ન થાય. ૨૫
वसंततिलका. सर्वेव्ययाष्टम गताः सकलेनशस्ताः । केंद्र त्रिकोणधनगास्तुतथैवपापाः || सौम्यान्वितोऽपिविधुरेवशुभोनलमे । मुत्तौ तथैव निधनेनशुशुभेषु ॥ २६ ॥
રમર્થ:---સર્વ ગ્રહે! ખારને અને આઠમેસ્થાનકે કોઈ પણ કાર્યમાં સારા નહિ; કેંદ્રસ્થાનમાં, ત્રિકોણમાં અને ધનસ્થાનમાં, એટલા સ્થાનકમાં પાપગ્રહ સારા નહિં અને લગ્નસ્થાન વિષે સૌમ્યગ્રહા સહિત હાય તેપણ ચંદ્રમા સારા નહિ, જેવા લગ્નના ચંદ્રમા સારા નથી તેવાજ આઠમા સ્થાનને પણ ચંદ્રમા જાણવા, માટે આડમા સ્થાનમાં કદાચ શુભગ્રહે હોય તોપણ તે તે સારા નથીજ. ૨૬ उपजाति. दशतृतीयेनवपंचमैच । तथाचतुर्थाष्टमगेकलत्रे || पश्यतिखेटाइहपाववृद्धया । फलानिचैवंक्रमतो भवति ॥ २७ ॥
અર્થ:——જે સ્થાનકમાં ગ્રેટુ હોય તે સ્થાનકથી દશમા અને ત્રીજા સ્થાનક ઉપર તે ચડુની એકપાદ દૃષ્ટિ પડે, ( ચોથા ભાગઉપર) ગ્રહુ જે સ્થાનમાં હોય તે સ્થાનથી નવ અને પાંચમા સ્થાને ગ્રહની દ્રષ્ટિ એપાદ પડે; ગ્રડુ જે સ્થાને હોય તે સ્થાનથી ચાથા અને આડમા સ્થાને ગ્રહની દ્રષ્ટિ ત્રણ પાદ અને જે સ્થાનમાં ગ્રહ હોય તે સ્થાનથી સાતમા સ્થાનઉપર ચડુની પૂર્ણ ષ્ટિ પડે છે. ૨૭
* સાતમા સ્થાન સુધી કહ્યું છે પણ છઠ્ઠા સ્થાને માટે કાંઇ બતાવ્યું નથી તેનું કારણ એવુ' છે કે છઠ્ઠા સ્થાને સામ્ય ગ્રહની સ્મુધ દૃષ્ટિ છે એટલે તે સ્થાનકને તે દેખી શકતા નથી. તેમજ અન્ન, અગિયારમા અને બારમા સ્થાનને પણ અદ્ધ ને સફતે! નથી માટે એ ચાર કાનમાટે કાંઇ તાક્યું નથી.