________________
( 4)
રાજવલ્લમ.
તિઓમાં પ્રતિદિવસે સાડીત્રણ પળ દિવસ વૃદ્ધિ પામે; કુભ અને વૃષ, એ બે સત્ક્રાંતિઓમાં પ્રતિદિવસે અષ્ટાંશ હીન ત્રણ પળ દિવસ વૃદ્ધિ પામે (એક પળને અશ્વમાંશ આછે કરતાં બે પળ અને આવન અશ વૃદ્ધિ પામે ). એ રીતે મકર સંક્રાંતિથી દિવસની વૃદ્ધિ થાય અને કર્ક સક્રાંતિથી દિવસની હાનિ અથાત્ દિવસ નાના થાય. ૫.
વસ્ત્રા. सिंहालिराशौ मृगकुंभवत्स्यात्कन्या तुलायां ज्ञषमेषतुल्याः || कोदंडक र्के मृगयुग्ममानातावत्पलैर्हानिरथोपदिष्टा ॥ ६ ॥
અઃ—મકર સ‘ક્રાંતિમાં દિવસ જેટલે વૃદ્ધિ પામે છે તેટલેાજ સિંહુ સક્રાંતિમાં ક્ષય પામે છે; કુભ સ’ક્રાંતિમાં દિવસ જેટલે વૃદ્ધિ પામે છે તેટલેાજ વૃશ્ચિક સક્રાંતિમાં ક્ષય પામે છે; મીન સક્રાંતિમાં દિવસ જેટલેા વૃદ્ધિ પામે છે તેટલેજ કન્યા સંક્રાંતિમાં ક્ષય પામે છે; મેષ સક્રાંતિમાં દિવસ જેટલેા વૃદ્ધિ પામે છે તેટલેાજ તુળા સક્રાંતિમાં દિવસ ક્ષય પામે છે; મકર સક્રાંતિમાં દિવસ એટલે વૃદ્ધિ પામે છે તેટલેજ ધન સક્રાંતિમાં દિવસ ક્ષય પામે છે અને મિથુન સંક્રાંતિમાં દિવસ જેટલે વૃદ્ધિ પામે છે તેટલેાજ ફર્ક સક્રાંતિમાં દિવસ ક્ષય પામે છે. ૬
शार्दूलविक्रीडितं.
मेषादोस्त्रि करें दुखेंदुनयनंरामाधिपं चर्त्तवः
पंचाग्धिक्रम तोंगुलैश्च समतामाध्योऽन्हिकीस्यात्प्रभा ॥ छाया सप्तमितस्य सप्तसहिताश कोश्च मध्योज्झिता तैस्तत्सप्तगुणं भजेद्दिनदलंयाताः स्थितानाडिकाः ॥ ७ ॥
અઃ—દિવસનું પ્રમાણ જોવા માટે ઉંચી નીચી ન હેાય એવી સરખા મથાળા વાળી પૃથ્વીપર સાથે મામુનના અ સ્થાપન કરી શકુની છાયા પડે તે આંગુળા વડે માપી લેતાં જેટલા આંગળા થાય તેટલામાં (છ) સાત ઉમેરતાં જેટલે અંક થાય તે અકના મધ્ય એક અથા ધ્રુવાંકને હીન કરવા, એ ધ્રુવાંકની એવી રીત છે;----
મેષ સ`ક્રાંતિના (૩) ત્રણ ધ્રુવાંક, વૃષ સક્રાંતિના (૨) બે; મિથુનના (૩) ત્રણ; કર્કની (૦) શુન્ય; સિંહને (૧) એક, કન્યાના (૨) બે; તુળાના ૩