________________
આમ
જ
( ૧૮૪ )
રાજવલ્લભ जीवेलमसमागतेशशिसुतेजामित्रगेरिपो शुक्रब्धौसहजेशनौचशरदांगेहंशतंतिष्ठति ॥ १८ ॥
અર્થ ––ઘરના પ્રારંભ વખતે ચોથા ઘરને સ્વામી બૃહસ્પતિ બળવાન હેય તે તે સુખ આપે; ચોથા ઘરને સ્વામી શુક્ર બળવાન હોય તે તે ધાન્યની વૃદ્ધિ કરે. ચોથા ઘરને સ્વામી ચંદ્રમા બળવાન હોય તે તે લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે, સૂર્ય ચોથા ઘરને સ્વામી બળવાન હોય તો તે સુખ, ધાન્ય અને લક્ષમી, એ ત્રણ આપે; પણ એ ચારે ગ્રહે નીચ સ્થાનમાં હોય અથવા અસ્તના હોય તે તે નિર્બળ જાણવા અથવા હસ્પતિ લગ્નમાં હેય; બુધ સાતમે ભવને હય, સૂર્ય છઠું ભવને હય, શુક ચોથે ભવને હૈય, શનૈશ્ચર ત્રીજે ભવને હેય તે તે ઘર સે (૧૦૦) વર્ષ સુધી ટકે. ૧૮
મારિની. भृगुसुतइहलमेह्यायगेचखेज्ञे गृहमपिशतमब्दानस्थायिकेंद्रेसुरेज्ये ॥ दिगुणमपिचशुक्रमूर्तिगोविक्रम
सुरगुरुमुतसंस्थेभूमिपुत्रेचषष्ठे ॥ १९ ॥ અર્થ–લગ્ન વિષે શુક્ર હોય, અગિયારમા ભવનમાં સૂર્ય હોય, દશમા ભવનમાં બુધ હોય, કેન્દ્રસ્થાનમાં બૃહસ્પતિ હોય તે તે ઘર સે (૧૦૦) વર્ષ સુધી ટકે; અને લગ્નને વિષે તે શુક્રજ હેય પણ, જે સૂર્ય પરાક્રમ ભવનમાં હોય, પાંચમા ભવનમાં બહસ્થતિ હોય અને મંગળ છઠ્ઠા ભવનમાં હોય તે તે ઘર બસે વર્ષ (૨૦૦) સુધી રહે. ૧૯
- sqજ્ઞાતિ. प्रारंभकालेयदिमंदभौमौ । लाभाश्रितौदेवगुरुश्चतुर्थे । चंद्रोंबरेचेच्छरदामशीतिः । स्थितिनियुक्ताभवनस्यसद्भिः ॥२०॥
અર્થ–ઘરને આરંભ કરતી વખતે શનૈશ્ચર અને મંગળ, એ બે અગિયારમા ભવનમાં હોય; બૃહસ્પતિ ચોથા ભવનમાં હોય અને ચંદ્રમા દશામા ભવનમાં હાય, એવા વખતમાં પ્રારંભ કરેલું ઘર એંશી વર્ષ (૮૦) સુધી ટકે. ૨૦
૧ પરાક્રમ એટલે ત્રીજું ભવન થાય છે.