________________
w
(ઉપર)
રાજ વલ્લભ द्राक्षलाशतपत्रिकाचबकुलाधत्तूरकंकोलको शालास्तालतमालकोमुनिवरोमंदारपारिद्रुमौ ।। अन्यभोग्यविचित्रखाद्यसुफलास्तरोपणीयाबुधैः यःप्राप्नोतिनभूतलेशुभतरुंतञ्चंपकान्वापयेत् ॥ २२ ॥ आस्थानप्रतिसेचनायचघटीयंत्रःसुसारोभवेत् दोलास्त्रीजनखेलनायरुचिरेवर्षावसन्तोत्सवे ॥ बालापौढवधूःसुमध्यवनितागानमनोहारिभिः ग्रीष्मेशारदकेथशीतलजलक्रीडाशुभेमंडपे ॥ २३ ॥
અર્થ-દ્રાક્ષવેલિઓ, ઇલાયચીના રોપાઓ, બેરશળી, ધરા, કjકાચલી, સાદડ, તાડ, તમાલ વૃક્ષ, ઈંગોરી, મંદાર, પારિજાતક, અને એ શિવાય અનેક પ્રકારનાં શ્રેષ્ઠ અને તરેહવાર જાતિનાં પુષ્પ ઉત્પન્ન થાય એવાં વૃક્ષો બુદ્ધિમાન પુરુષે બાગમાં રોપવાં જોઈએ, પરંતુ એવાં વૃક્ષ જે ઠેકાણે ન મળે એવું સ્થળ હોય તે તેવા બાગમાં ચંપાનાં ઘણું વૃક્ષો રોપવાં. ર૨
અર્થ એવા બાગમાં વૃક્ષોને પાણી પાવામાટે કૂવા ઉપર મજબુત (ખેરજાતિના વૃક્ષના લાકડાને અરટ કર, તથા વર્ષ અને વસન્ત ઋતુમાં બાળા, મધ્યા અને પ્રાઢા, એ ત્રણે જાતિની સ્ત્રીઓને મનોહર ગાયન કરવા માટે, તેમને હીંચવા માટે, તે બાગમાં હાળા બાંધવા; તેમજ ગ્રીષ્મ અને શરદ ઋતુના દિવસોમાં શીતળ જળમાં ક્રીડા કરવા માટે શ્રેષ્ઠ મંડપ વિષેના હદમાં પાછું ભરી રાખવું. ૨૩
૩પનાતિ. तुरंगमाणांग्रहवामभागेशालाचतुःषष्टिकराविधेया ॥ शताधतोमध्यमिकाचदैध्येकनीयसतिर्दशभिर्विहीना ॥ २४ ॥ व्यासेचज्येष्ठातिथिहस्तमानात्रयोदशैकादशभिःक्रमेण ॥ तबाह्यभित्तिश्चकरप्रमाणापंचार्धपंचाधिकरोदयास्यात् ॥ २५ ॥
અર્થ-ડાઓની શાળા ઘરથી ડાબી તરફ કરવાની કહી છે, પણ જે શાળા (૬૪) ચેસઠ હાથ લાંબી હોય તે કમાનની સમજવી, તથા(૫૦) પચાસ હાથ લાંબી હોય તે મધ્યમ માનની, અને જે અશ્વશાળા (૪૦) ચાળીસ હાથ લાંબી હોય તે કનિષ્ઠ માનની વણવી. ૨૪