________________
( ૧૫૦ )
રાજવલ્લભ સિંહકર્યું છે. વળી, સિંહકર્ણ એટલે કર્ણને સિંહ કરી નાખવા અર્થત કર્ણને હણી નાખવા અથવા તેનું રૂપ કહા નાખી કર્ણને ગોળ કરે તેનું નામ “સિંહકર્ણ” છે. એ રીતે રાજાઓના પ્રાસાદના છ ભેદ બતાવ્યા છે (જુએ અપરાજિત. ) ૧૬
ફંકવા . षड़जातिगेहंतृणपर्णपट्रैवशैःकटैपिमृदाशिलाभिः ॥ छनप्रकारे कथितंचषमिलोकप्रसिद्धयापिपरीक्षणीयं ॥ १७ ॥
અર્થ–ઘર ઢાંકવાના છાધા છ પ્રકારનાં છે એટલે ઘરે પણ છજ (૬) પ્રકારનાં છે, તેમાં પ્રથમ તૃણનું (ઘાસનું) છાઘ (૧), બીજું પાંદડાંનું છાઘ (૨), ત્રીજું પાટિયાનું છાદ્ય (૩), ચોથું વાંસના ખપેડા અથવા ટટ્ટાનું છાઘ (૪), પાંચમું માટીનું છાઘ (પ), અને છઠ્ઠ પત્થરની શિલાનું છાઘ (૬); એ રીતે ઘરે ઢાંકવાના છ પ્રકારે છે અને તેથી વિશેષ લેક અઢીથી સમજવું. ૧૭
સ્કિન. वामेभागेदक्षिणेवानृपाणांत्रेधाकार्यावाटिकाकीडनार्थ ।। एकदित्रिदंडसंख्याशतंस्थान्मध्येधारामंडपंतोययंत्रैः ॥ १८॥
અર્થ ––રાજાના પ્રાસાદથી ડાબી તરફ અથવા જમણી તરફ રાજાને કીડા કરવા માટે વાવ અથવા બાગ કરો. તે બાગે ત્રણ પ્રકારના કરવા કદા છે. તે એવી રીતે કેર–પ્રથમ પ્રકાર સો (૧૦૦ ) દંડને બાગ ક. તે કનિષ્ટ પ્રકારને છે તથા બીજ ( ૨૦૦ ) બસે દંડને મધ્યમ પ્રકારને છે, અને ત્રીજે ( ૩૦૦) ત્રણ સે દંડને બાગ કરવો. તે છ પ્રકારને બાગ કહેવાય, એવા બાગમાં મંડપ કરો અને તે મંડપમાં જળયંત્ર અ. થવા કુવારે કરે.
શાહૂિવાદિત. क्षेत्रंसप्तविभागभाजितमतोभद्रंचभागत्रयं तन्मध्येजलवापिकाजिनपदैरेकांशतोवेदिका ॥ स्तंभेर्दादशभिश्चमध्यरचितःकोणेषुरूपान्वितः कर्तव्योजलयंत्रएषविधिवत्भोगायपृथ्वीभूजां ॥ १९॥