________________
અધ્યાય ૮ મા,
( ૧૫ ) આવે અને તે દરેક ભદ્રમાં ચાર ચાર ખંભાએ આવે, એ રીતે ગણુતાં પ્રથમ કહેલા સોળ ખંભા અને ચાર ભદ્રના મળી બીજા (૧૬) સેળ ઑભા મેળવતાં (૩૨) બત્રીસ ખંભાએ થાય, એવા પ્રકારનું જે ઘર હોય તે “પ્રતાપવર્ધન નામા ઘર કહેવાય. ૬
૩vજ્ઞાતિ. भद्रेषुभूभिनयमूर्धमाङसार्वत्रिभूमंकथितंचगेहं ॥ प्रतापवर्धन्यमिदंनृपाणांलक्ष्मीविलासंचवदामितस्मात् ॥७॥
અર્થ –જે ઘરના ભામાં બે બે ભૂમિઓ હોય અને તે ભૂમિ ઉપર માડો હેય; તે દરેક ભદ્રને (૧૦) દશ દશ સ્તંભ હોય, એ ચારે ભદ્રાના મળી (૪૦) ચાળીસ તંભાઓ થાય; ઘરની ભૂમિ સાડાત્રણ ભાગની હોય તેવા ઘરને પ્રથમ બતાવ્યા પ્રમાણે (૧૬) સોળ ખંભાએ આવે છે તેવા ઘરનું નામ “ લક્ષ્મીવિલાસ” કહેવાય. ૭
स्तंभादशदशभद्रेचैकंषोडशमध्येतत्समरूपं ।। मदनशरावनिमाडसमेतलक्ष्मीनर्मकरोतिचनित्यं ॥८॥
અર્થ – ઘરના ચારે ભદ્રામાં દશ દશ સ્તભાઓ હોય તેવા ઘરની ભૂમિના મધ્યના પાંચ ભાગે કરી તેમાંથી બે ભાગેની ભૂમિ મધ્યમાં રાખી બાકીના ત્રણ ભાગમાંથી દાઢ દોઢ ભાગની ભૂમિ ચારે બાજુએ શખવી; તથા તે ઘરમાં સેળ (૧૬) ખંભાએ આવે, એ સળ સ્તભાઓ અને ચાર ભદ્રના (૪) ચાળીસ તંભાએ મળી (પદ) છપન ખંભાએ થાય તેથી તેવા ઘરનું નામ “લમીનર્મ” કહેવાય એવું ઘર નિત્ય લક્ષમીની વૃદ્ધિ કરે. ૮
शार्दूलविक्रीडित. भागा-पंचगुणाश्चपंचभवनेषत्रिंशतास्तंभकैः
વાર્તાનપદ્રવતુ . भदेवैगुणभद्रकाणिसकलेऽष्टाशीतिकाःस्तंभकाः माडंभूत्रितयेच सार्धशरभूःस्याछीनिवासंगृहं ॥ ९॥
૧ સાડાત્રણ ભાગે વહેંચવાની એવી રીત છે કે, સાડાત્રણ પૂર્વ અને પશ્ચિમ તથા સાડાત્રણું ઉત્તર અને દક્ષિણ, એ રીતે બે બે દિશાએ સાડાત્રણ ભાગો થાય.