________________
ને રમ છે अध्याय ९ मो.
भुजंगप्रयात. गृहावास्तुशास्त्रोदधौराजयोग्याअनंताहिसंत्यत्रतेभ्यःकियंतः।। मयोक्ताश्चयोग्यानपाणांसमृद्धयैसुशाभान्वितास्तेतुकभ्याणदाश्व १
અર્થ–-વાસ્તુશાસ્ત્ર રુપી સમુદ્રમાં રાજાઓને યોગ્ય એવાં અનંત પ્રકા૨નાં ઘરે છે તેમાંના કેટલાંક ઘરે સમૃદ્ધિ આપનાર એવાં તથા સુશોભિત અને કલ્યાણકારી એવાં, રાજાઓને ઘરે મેં આ ઠેકાણે ( રાજવલ્લભમાં ) કહ્યાં છે. त्रिशालंगृहदिक्त्रयेहस्वयुग्मंमुखेवीथिकाग्रेचषदारमध्यं गुणालिंदचातुर्दिशंचैकवकंगवाक्षंचकोणेचभद्रविधेयं ॥ २॥
અર્થ –ત્રિશાળ ઘરને ત્રણે દિશાઓમાં બે બે હસ્વ હોય તથા તે - રના મુખ આગળ વિથિ હોય અને મધ્યે પરુ હોય તે એક પ્રકારનું ઘર છે અને બીજા પ્રકારનું ત્રિશાળ ઘર થાય છે તે એવી રીતે કે–
વિશાળ ઘરની ચારે દિશાઓએ ત્રણ ત્રણ અલિદે હૈય, તેવા ઘરને એક મુખ હોય અને તે ઘરના ખૂણાઓ વિષે ગવાસે હેય અથવા ભદ્રો હોય તે તે બીજા પ્રકારનું ઘર છે એમ સમજવું. ૨ मुखेभद्रकेश्रीधरंमाडयुक्तंतथामूखिका-पंचसप्वभूम्यः॥ विनाछादनंमंडपंवेदवरिपुघ्नंगृहराज्यवर्धन्यमेतत् ॥ ३॥
અર્થ –જે વિશાળ ઘરના મુખ આગળ માઢ સહિત ભદ્ર હોય તે શ્રીધર નામા ઘર કહેવાય; જે ઘર પાંચ (૫) અથવા સાત (૭) ભૂમિનું હોય, તેવા ઘરને જાળિઓ અને બારિઓ હોય પણ મંડપ ઢાંકયા વિનાને હોય એટલુંજ નહિ પણ, એવા ઘરને ચાર મુખ હોય તે તે રાજ્યવર્ધન્ય નામા ઘર કહેવાય, એ ઘર શત્રુને નાશ કરનાર છે. ૩