________________
અધ્યાય ૮ મે,
( ૧૩૫) અર્થ --- શ્રીપર્ણના લાકડાને પલંગ કરે ધનની પ્રાપ્તિ થાય, અને સનના લાકડાને પલંગ કરવે રોગને નાશ થાય, તિરુકાના લાકડાને પલગ કરે ધનની પ્રાપ્તિ થાય, શીશમના લાકડાને પાર કર વૃદ્ધિ થાય
સોલાર મા પધકને પલંગ કરવું આયુષ્ય વધે, ચંદનને પલગ કરવે શત્રુને ક્ષય થાય અને શિરીખ લંગ કરવે સુખ શાય
એ રીતે ઉપર બતાવેલ લાકડાંબી જામા પલંગ, ગાડીંગાડા, રથ, વાલખી અ, તાવદાન માટે અને કાટાલાલગેરે કરવાં, પણ જે વસ્તુ અને કજ જાતિના લોકોની ધરપી. એક જાતિમાં બીજી જાતિનું લાકડું મેળવવું નહિ. તેમજ જે વસ્તુ કરાવવી હોય તેણિનિ મ્હાથેજ કરાવવી જોઈએ
૩પનાતિसिंहासनंचोत्तममंगलानांषष्ठयादशोनंत्वपरंतथैव ॥ दशांशवस्वंसमतोविहीनंव्यासेनदैार्द्धसमुच्छ्यःस्यात् ॥४॥
અર્થ—-રાજા માટે ઉત્તમ સિહાસ સાઠ ( ૨૦ ) આંગળનું કરવું મધ્ય સિંહાસન પચાસ (૫૦ ) અંગુળનું કરવું અને કનિષ્ઠ સિંહાસન ચાળીસ (૪૦ ) આગળનું કરવું, પણ તે સિંહાસનેની લંબાઈથી પહોળાઈમાં એક દશાંશ . હીન ( ઓછું ) કરવું, અથવા લંબાઈથી પહોળાઈમાં એક અછાંશ 2 હીન કરવું, અને તેવા સિંહાસનેની લંબાઈના અર્ધ ભાગની ! ઉંચાઈ કરવી જોઈએ ૪
માર્જિન. मुनिभिरथशरैर्वाभद्रभागत्रयंस्यात् उदयइहविभागैर्भाजितेपीठमष्टौ ॥ कणकमपिशरांशंसप्तधागासपट्टी
शिवनवमुनिरर्दतिबाहौनवेद्यो ॥ ५॥ ૧ શ્રીપણી નામનું ઝાડ ગુજરાતમાં નથી પણ કેકણમાં છે ત્યાં તેનું નામ “ શિ. વણી ” કહે છે. તે રંગે સફેદ હોય છે, ને તેનું લાકડું બહુ સફાઈદાર હોય છે તેથી તેમાં બારીક કોતરકામ સારું નીપજે છે. ચરખી ઉપર ચઢાવી તેના પ્યાલા વગેરે ઉતારવામાં આવે છે. તેને શવન કહે છે. શિતાર બને છે. ૨ બિયો, ૩ ટીંબરણ, ૪ પતંગ; આ લાક ડાને લાલ રંગ હોય છે, તેના રંગમાં ખરી, વગેરે લેકે કપડાં રંગે છે. ૫ શિરીષ. આ લાકડાને ઉપગ ગુજરાતમાં કરતા નથી અને તે વિનાશકારક છે, એ વહેમ રાખે છે પણ તેમાં સમજવું જોઇએ કે, કોઈ પણ સ્થિર કામમાં તે લાકડું વાપરવું નહિ પણ ચળ વસ્તુ કરવામાં કાંઈ દેખ નથી. તે જ પ્રમાણે શિમલાકડાં મારે છે. પણ શિરીષ નામ સરસડાનું છે.
* પાંચમા કલેકમાં સિંહાસનના ઉદયના કેટલા ભાગો કરવા ? તે કાંઇ કહ્યું નથી, તેમજ ભિક ધર પણ ન બતાવતાં અધ્યાહારમાં વાત રાખેલી છે, તેમ છતાં વાં