________________
અધ્યાય ૭ મો.
( ૧૩૩) मलयमथचगेहवामहस्वाधिकस्यात् भवतिचगुण-हस्वंशोभनंपूर्वतोपि ॥ त्रिभिरपिचसुकर्णपृष्ठयाम्येतथैकः
तदधिकमपिवामेवेश्मनागेंद्रसंज्ञं ॥ २८ ॥ અર્થ:–ઉપર બતાવેલાં ચતુશાળ ઘરોમાં ચંદ્ર ઘરની ડાબી તરફ એક હ્રસ્વ વધારવામાં આવે તો તે મલય નામા ઘર થાય; કઈ પણ ચતુઃશાળ ઘરના મુખ આગળ ત્રણજ અલિંદ હોય અને બીજી એક તરફ અલિંદ ન હોય તે તે શોભન ઘર કહેવાય અને તે શેભન ઘરની પછીતે એક અલિંદ હોય, તે ઘરની જમણી તરફ પણ એક અલિંદ હોય તો તે ઘરનું નામ “સુકર્ણ કહેવાય, પણ એ સુકર્ણની ડાબી તરફ એક અલિંદ હોય તો તે “નાગે નામાં ઘર કહેવાય.
वसंततिलका. चक्रंचतुष्टयमुखंसकलेषुशस्तं । याम्योत्तरेहिलघुनापिजयावहंस्यात् भद्रान्वितंचमकरध्वजमेवतस्मिन् । पृष्ठाग्र-हस्वमपिकामदमग्रभद्रं ॥२९॥
અર્થ –જે ચતુશાળ ઘરના મુખ આગળ ચાર અલિંદ હોય તો તે ચક ઘર કહેવાય; એ ઘર સર્વધરમાં શ્રેષ્ઠ છે (ચાર શાળાને ઘરમાં એક ઘર શ્રેષ્ઠ છે.) અને એ ચક્ર ઘરની ડાબી તરફ અને જમણી તરફ એ બન્ને તરફ એક એક લઘુ હોય તે તે જયાવહ નામાં ઘર કહેવાય; પણ એ જયાવહના સુખ આગળ એક ભદ્ર હોય તે તે “મકરધ્વજ ઘર કહેવાય; અને તે મકરધ્વજની પછીતે એક અલિંદ વધારીએ તે તે “કામદ નામાં ઘર કહેવાય. ર૯ शुद्धादयोमुनिमतेष्टविधाश्वशाला। स्तासांषडैवकथिताभवनप्रसंगे शालालिमध्यरचितोपिलघुःसुखाय।यदातदारचितापृथगेवशाला३०
' રિશી કારનામે વાસ્તુશાસે મરનાથને રિસા વિશા. રતુસ થા लक्षणं ग्राम सोन्यायाको
અર્થ:-મુનિના મત પ્રમાણે શુદ્ધાદિ આઠ શાળાઓ છે, તે મળે ઘરના પ્રસંગમાં છ શાળાઓ કહી છે, તે શાળાએ મધ્યે એક લઘુ કરવામાં આવે તો તે ઘર સુખકારી છે અથવા લઘુ આગળ જૂદીજ શાળા કરવી એમ કહ્યું છે, (આ રીત રાજાઓની શાળાઓ માટેની છે.) ૩૦