________________
( ૧૦૮ )
રાજવલભ, ઘરે થાય. જેમકે, ધુવનામાં ઘરમાં એક પદારૂ નાખવામાં આવે તો તે
સુંદર” નામા ઘર થાય છે; ધાન્ય ઘરમાં એક ષારૂ નાખવામાં આવે તે તે “વરદર ઘર થાય, જય ઘરમાં એક વરૂ નાખવામાં આવે તે તે “ભદ્ર' ઘર થાય, નંદ ઘરમાં એક ષારૂ નાખીએ તે તે “પ્રમુખ' ઘર થાય, ખર નામા ઘરમાં એક રૂ નાખવામાં આવે તે તે “વિમુખ” ઘર થાય, અને કાંત નામા ઘરમાં એક વારૂ નાખવામાં આવે તો તે “શિવ?' નામાં ઘર થાય છે. ૬
એ રીતે સેળ રૂપો છે તે દરેક સ્પમાં ધ્રુવ ઘર હોવું જોઈએ ત્યારે જુદાં પ થાય છે.
આ ચાર ગુના પ્રસ્તારનાં સોળ સં થયાં છે તે સાથે ઘરમાં આદ્યનું ધ્રુવ ઘર હોવું જોઈએ. અથત ચાર પદ અથવા પાયા એ સાળમાં હોય છે, જેમ કાવ્ય અથવા ઈદના ચાર પદે હોય ત્યારે પૂરો છંદ કહેવાય તેવા ચાર પાયાવડે ધ્રુવ ઈદ નામનું ઘર થાય છે, એ ધ્રુવ છંદના ચાર ગુરુ પછી તેના બીજા માં આઘે લધુ આવે છે એટલે ધ્રુવ છંદ બદલાઈ ધાન્ય નામને છંદ થાય છે અર્થાત્ આદ્ય લધુ આવ્યો એટલે ધુવ શાળા આગળ એક અલિંદ અથવા પરશાળ ઉત્પન્ન થવે ધાન્ય છંદ નામ થયું એ રીતે પ્રસ્તારનાં પે ફરતાં જાય તેમ ઘરનાં નામે ફરે છે.
એ રીતે ચાર ગુસ્ના પ્રસ્તારનાં સળ ના અનુક્રમે ધુવાદિ સેળ ઘર ઉત્પન્ન થાય છે. તે સોળે ઘરોનાં જૂદાં જુદાં છે. ત્યાર પછી એ સાળ ઘરનાં રુપમાંથી બીજું રૂપ ધાન્ય ઘર છે. તે ધાન્ય ઘરનું મૂળ ધ્રુવ છે પણ તેના મુખ આગળ એક અલિંદ અથવા લઘુ આવ્યાથી ધાન્ય છંદ થયો છે. તે ધાન્યના મુખ આગળના અલિંદ આગળ
એક અલિંદ વધારવામાં આવે છે તેથી રખ્યાદિ આઠ ઘરે થાય છે, પણ તેમાં યાદ રાખ. વાનું છે કે, ધાન્યથી એક ઘર મુકી બીજું લેવું, ત્યાર પછી ત્રીજું ઘર મુકી શું ઘર લેવું, તે એ રીતે કે –
ધાન્યના મુખ આગળ એક અલિંદ વધ્યાથી રમ્ય ૧ ઘર થાય છે, તે ધાન્ય પછીનું જય ઘર છે તે ન લેતાં, જયને મુકી નંદ ઘર લેવું. તે નંદ ઘર આગળ એક અલિંદ વધારીએ તે નંદ નામ બદલાઈ તેનું શ્રીધર ૨ નામ થાય, તેમજ નંદ પછીનું ખર છે તે ન લેતાં કાંત ઘર લેવું અને તેના મુખ આગળ એક અલિંદ વધારવામાં આવે છે તે કાંત નામ મટી “ મુદિત ૩” નામ થાય છે, તે પછી સાતમું મનોરમ ન લેતાં આઠમું મુવક લઇ તેના મુખ આગળ એક અલિંદ વધારવામાં આવે તો તે સુવન્નુ નામ બદલાઈને તેનું “ વર્ધમાન ” ૪ નામ થાય છે; તે પછી દશમું કર ઘર લઈ તેના આગળ એક અલિંદ વધારવામાં આવે તે તે કર નામ મરી “ કરાળ” ૫ નામનું ઘર થાય છે, તે પછી બારમું ધનદ ઘર લઈ તેના આગળ એક લિંદ વધારવામાં આવે તે ધનદ નામ મટી જ સુનાભ ” ૬ નામ થાય છે, તે પછી ચદમા આજંદ ઘર આગળ એક અલિંદ વધે તો આકંદ નામ મટી તેનું “ વાક્ષ , નામ થાય છે અને સોળમા વિજય ઘરના મુખે આગળ એક અલિંદ વધે તે વિજય નામ મરી “ સમૃદ્ધ ” ૮ નામે ઘર થાય છે.