________________
(૯૨)
રાજલ્લભ दारविद्धमशोभनंचतरुणाकोणभ्रमस्तंभकैः । कूपेनापिचमार्गदेवभवनर्विद्धंतथाकीलकैः ॥ उच्छायातदिगुणांविहायपृथिवविधोनभित्त्यंतरे। प्राकारान्तरराजमार्गपरतोवेधोनकोणद्धये ॥ २७॥
અર્થ:–તારમાં વૃક્ષને, ખૂણા, બ્રમને, સ્તંભને, ફવાને, ઘરમાં માર્ગ પડતે હોય તે, દેવમંદિરને અને ખીલાને (ઘરના દ્વાર વચ્ચે અથવા સામે કોઈ પ્રકારને ખીલે હાય તેને) એસ્લમ પ્રકાસ્ના તજવા કહ્યા છે, પણ ઘરની ઉંચાઈ હોય તેથી બમણી જમીન છેડી દીધા પછી (ઘરની ઉંચાઈથી બમણું જમીન ઘરના દ્વાર સામે હોય તો) તેટલે છે. કેઈ પ્રકારને વેધ હોય તે તે વેધને દોષ નથી. દ્વાર અને દ્વાર સામે જે વેધ આવતું હોય એ બે વચ્ચે ભિંત હોય તે વેધને દોષ નથી. વેધ અને કાર વચ્ચે કેિલે અથવા કેટ હોય તે વેધને દોષ નથી. કાર અને વેધ વચ્ચે રાજમાર્ગ હેાય તે વેધને દેવું નથી. અને દ્વાર તથા આવેલા વેધ વચ્ચે સામેના ઘરના બે ખૂણા આવતા હોય તે તેથી વેધદેષ લાગતો નથી.
दैयेसाधशतांगुलंचदशभिहीनंचतुर्धाविधः । प्रोक्तंचायशतंत्वशीतिसहितंयुक्तंनवत्याशतं ॥ तद्वषोडशभिःशतंचनवभियुक्तंतथाशीतिकं द्वारंमत्स्यमतानुसारिदशकंयोग्यविधेयंबुधैः ॥ २८ ॥
અથ મરાપુરાણના મત પ્રમાણે દ્વારના ઉદય દશ પ્રકારના બતાવ્યા છે. તે એવી રીતે કે એકસને પચાસ (૧૦) આંગુળ પ્રમાણે ઘરના દ્વારને ઉદાય કરે ૧, એ દોઢસે આંગુળવાળા દ્વારના ઉદયમાં ચાર ભેદ છે, તે એવા કે, દરેક દ્વારના ઉદય માટે દેઢામાંથી દશ દશ આંગુળ ઓછું કરવામાં આવે છે. એક ને ચાળીસ (૧૪૦) આમુળ દ્વારને ઉદય કરે(૨) એકસેને ત્રીસ(૧૩૦) ગુળને ઉદય કરો (૩) એકસોને વીસ (૧૨) આંગુળને
૧ ઘરના દ્વાર વચ્ચે બીજાના ઘરના ખુણનો વેધ આવવો જોઈએ નહિ. , ૨ ઘાણી, તથા પાણીના અરટન અને શેલડી પીલવાના કાલુ વગેરે ભ્રમને વેધ
દ્વારમાં આવવો જોઈએ નહિ. ૩ બીજાના ઘરના સ્તંભોને વધ. ૪ દ્વાર સામે કૂવો ન જોઇએ.' ૫ ઘરમાં બીજા લોકોને જવા આવવા માગે હોય તો તે પણ વેધ છે માટે તે આ વવા દે નહિ