________________
અધ્યાય ૫ મા.
( ૮૯ )
ચાદ ભાગે મધ્યમાં
અર્થઃ-કેઃ-શાળાના ચાવીસ ભાગે કરી તેમાંથી રાખી બન્ને તરફ ત્રણ ત્રણ ભાગે ઘોડાગર્ભ આવે, અને ભાગે ઘેાડાગર્ભ બન્ને તરફ આવે, તથા દ્વાર ઉપરના [ ઉત્તરંગના નીચેને ભાગ ? ખરેખર ઘેાડાઓના કાના તળાંચાથી ઘેાડાના કાના ઉંચા થવા જોઈએ એ સારા છે પણ, દ્બારના સામૈ અથવા દ્વારના ગર્ભ ઘોડા આવે તે સારું નહીં. ૨૦
વળી તે પછી એ એ ઉત્તર’ગના તળાંચા રાખવા [ ઉત્તરગના
उपजाति.
दीपालयो दक्षिणदिग्विभागे । सदाविधेयोर्गलयासमानः ॥ वामेचमध्येनशुभायगेहे सुरालयेवामदिशीष्टसिध्ध्यै ॥ २१ ॥
અર્થ:—દીવા મુકવાનું આલય અથવા આળિયું ઘરના જમણા અંગે રાખવું. તે આલયની ઉંચાઈ દ્વાર માટેની અગલા અથવા ભુંગળ રહેતી હોય તે અને દીપાલય એ બે એક સૂત્રમાં હોવા જોઇએ, પણ એ દીપકાલયનું સ્થાન ઘરના ડાબા અગે અથવા હરેક બીજા ભાગમાં અથવા ઘરના મધ્ય ભાગમાં ઇત્યાદિ ઠેકાણે કરવું નહિ એમ કહ્યુ છે; પણ દેવમદિના રાખો અને દીપાતે તે સારું છે. ૨૧
शार्दूलविक्रीडित. द्वाराग्रेखटकीमुखंचतदधोद्धाः षोडशांशाधिकं सर्वंवाशुभमिच्छताच सततं कार्यंतुपट्टादधः ॥ तन्नूनंनशुभं तुलातलगतं कुक्षौतथा पृष्टगं काष्ठपंचक एवनीतमहितं यन्मूलपूर्वोत्तरं ॥ २२ ॥
અર્થ:ઘરના દ્વાર આગળ ખડકીદ્વાર કરવું એ આાખતની એવી રીત છે કે, ઘરના દ્વારના જેટલા ઉદય હોય તેટલા ઉદયમાંથી [ ૧૬ ] સોળમે અંશ ખડકીના દ્વારમાં ઉમેરી ગણતાં જેટલું થાય તેટલા ઉદયવાળુ ખડકીનુ દ્વાર કરવુ.
ખડકીના દ્વારનો ઉદય વધારવાનું જે કહ્યુ છે તે દ્વારના ઉપરના ભાગમાં નહિ પણ, ખડકીના દ્વારના નીચેના ભાગમાં વધારવાનુ છે એમ સમજવું. અર્થાત્ ઘરના દ્વારના ઉત્તરગ અને ખડકીના દ્વારને ઉત્તરગ એ બે એકજ સૂત્રમાં ઉદય હેાય; પણ ઘરના દ્વારના ખરાથી ખડકીના દ્વારનો ઉંબરા નીચા રાખવામાં આવે છે માટે તે નીચાઈના ભાગમાં સોળમે અશ વધારવા, તાપણ ઘરના દ્વારના બરાથી ખડકીદ્વારના ખર્ચ નીચાજ હોવા જોઈએ.