________________
૧૦
ઘણી ખાખતાને માનતા નથી પણ દુનિયાના વેહેવાર સાચવતાં સર્વ રીતિ માની અંગીકાર કરે છે, નહિંતે લગ્ન વખતે અગ્નિની સાક્ષીએ ચોરીમાં વકન્યા ફેરા શામાટે ક્રૂરે ? આપણા ભુદેવોએ ઝાડ, પહાડ, નદી, સરેવર, કૂવા, ગાય અને છેવટ ગભને પૂજવાની રુઢીના પ્રસાર આંધવાથી યદ્યપિસુધી વેહેવારમાં માનવે પડે છે અને એકાંતમાં કેટલાક ધિક્કારે છે પણ એ પેઠેલી મેખ મૂળમાંથી ઉખડવી મુશ્કીલ છે, તેજ રીતે શિલ્પમાં બતાવેલી રીતિએ સર્વ નહિ તેાપણુ થોડી ઘણી તા અમલમાં લાવવી પડેછે. જૈનધર્મનુ જોર વધવાથી બલિદાન અધ થયાં હશે.
શિગ્રંથના અભ્યાસ થશે તે કારીગર લેકે મનસ્વીપણે કામ કરી ઘરધણીને નુકસાન કરી શકશે નહિ, તેમજ જે ઘરને દેખી મન આનંદ પામે એવું રમણીય થવું જોઇએ; તેના બદલામાં ઘર થયા પછી ઘરમાં ખાખર સવડ થઈ નહિ એમ કહી પશ્ચાત્તાપ કરવામાં આવશે નહિ. હમેશાં એટલું યાદ રાખવાનું છે કે થોડું દ્રવ્ય હાય તેપણ ઘરમાં ઈચ્છાનુસારે સુશેાભિત કામ અને તેમાં જોઈતી એવી સવડ રાખવી કે એ ઘરમાં કોઈ પણ આવી બેસે તે તેની મનેાવૃત્તિ એવીજ થાય કે ઘર કરાવતાં તે કેટલીક ખાખતા પેાતાના ઘરમાં ઉતારે, અગર તુંગ જગા હોય તે વિસ્તારમાં તે નજ થાય પણ હરકોઈ વસ્તુને ખુબસુરતપણું આપવું એ બુદ્ધિમાન અને કામના જાણનારનું કામ છે, જેમ કિવ લેાકો ગમે ત્યાંથી લાવી અલંકાર ગાવે છે; દ્રવ્ય પુષ્કળ ખ રચ્યું હોય, અ`દર ગાલીચા અને ફરનીચર પુષ્કળ હાય, ચિત્રકામ વિવિધ હાય અને સેકડા હવામારી હોય તોપણ તેમાં વસનારનુ ચિત્ત લેાભાય નહિ, મન આનંદ પામે નહિ, આ કેવું મઝેનુ` મારૂં મકાન છે એમ વાર વાર મન સાથે માલીક વાતે ન કરે, તેમજ ચાતુર શિલ્પકારા માલીકની પીઠ પાછળ ચિકત ન થાય તથા દૂરથી દેખનારનુ' મન હર્ષ પામી જોવા માટે તેના મનને આકર્ષણુ ન કરે તે પછી જે દ્રવ્ય ખરચાયું હોય તે ખરચેલુ' કહેવાય નહિ પણ પોતાના બળવાનપણા સામે નિળ લાકા લૂટ કરી ગયા એમ થયુ' કહેવાય, કેમકે જેણે સુખ માટે ધન ખરચ્યું તે તે વારવાર પશ્ચાત્તાપ કરી ખીજા' મકાનો પસજ્જ કરે છે ! !
સાની લેાકેા હરવખત નવીન પ્રકારના દાગીના કરે છે તેવા એક સ્ત્રી પાસે શ્રીજી દેખી પેાતાના પતી સાથે વિષાદ કરીને તેવા દાગીનેા કરાવે છે, તેજ રીતે એક જણે યુથેાભિત ઘર કરાવ્યું તે દેખી તેનાથી પણ શ્રેષ્ઠ બનાવથાની ધારણા ધારે નિહું ત્યારે બનેલું મકાન નિશ્ચિય સમજવાનુ છે,