________________
અધ્યાય ૪ થા,
( ૭૩ ) જીવિકા ચલાવનારા લોકોને નગરની ગ્નિકેણમાં વસાવવા. અંત્યજ, ચર્મકાર, વાંસફ્ાડા અથવા ઘાંચી અને કલાલ એ લેકને દક્ષિણ દિશામાં વસાવવા. નગરની નૈઋતુ કાણુમાં વેશ્યાઓને તથા નગરની વાયવ્ય કાણુમાં પારધી લેાકાને વસાવવા અને નગરથી પશ્ચિમ દિશામાં કૂવા, તળાવ, વાવડી અને કુંડ ઇત્યાદિ જળાશયે સ્થાપવાં, ૧૯ सिंहद्वारचतुष्टयंचखटकीद्वाराणिचाष्टौ तथा कर्त्तव्यानिदृद्धार्गलानिरुचिरैः कापाटकैः सुदृढैः ॥ कीर्तिस्तं भनृपालय, मरगृ है है हैः सुधानिर्मितैः हम्पैश्चोपवनैर्जलाश्रययुतैः कार्यं पुरंशोभनं ॥ २० ॥
અથઃ નગરને ચાર 'સિંહદ્વાર કરવાં અને આઠ ખડકીદ્વાર કરવાં, તેમજ તેવાં દ્વારાને મજબુત અર્ગલા અથવા જેને ભુંગળ કહે છે તે કરવી, તથા મજબુત અને શેાભાયમાન કમાડા કરવાં, તથા રાજમંદિર આગળ એક કીર્તિસ્તંભ કરવા, તથા રાજઘર, દેવમાન, હાટા અને હવેલીઓ એ સર્વે ચૂનામય ઉજ્વળ કરવાં ( ચૂનેથી છાએલાં ) તથા નગરની પાસે માગ કરવા અને તે ભાગમાં જળાશય કરવું તેમજ નગરમાં અને રાજમેહેલ પાસે પણ જળાશય કરવાનું કહ્યુ છે. ૨૦
અશ યંત્ર પ્રા. उपजाति.
यंत्राः पुराणामथरक्षणाय । संग्रामवन्बुसमीरणाख्याः || + विनिर्मितास्ते जयदानृपाणां । भवन्तिपूज्याः सुरयाथमांसैः॥२१॥
૧ અત્યજ એટલે જેના સ્પર્શ થવાથી આવું લોકોને નહાવું પડે છે એવા દંડ, ભ’ગી અને ચમાર, ૨ ચર્મકાર એટલે--ચામદું પકાવનાર ચમાર તથા ચામડુ રંગનાર અને ચામપુ` સીવનાર માચી વગેરે.
૩ જાયે! સ્થાપવાં તે નગર વસાવી વખત સ્થાપવાં અને પછી તે ગમે ત્યાં કરવાં. ૪ સિદ્ધદ્રાર એટલે, નગરના દરવાજા મોટા હોય તે તથા દરબારનું દ્વાર હાય એ વગેરે કહેવાય.
+ षष्टयां रागांकविभेदभिन्ना
હું પટાંતર
અર્થ:~ સગ્રામ માટેના યંત્રોના સાડ઼ ભેદો છે, તેમજ જળયંત્રના નવ ભેદ છે, તથા અગ્નિ યંત્રના છભેદે છે અને વાયુયંત્રના નવ ભા છે. એ સર્વ મળી યંત્રાના ચારાશી ( ૮૪ ) ભેદે છે.
અયિત્રમાં તેપ અને બાણુ વગેરે છે. તેમાં બાણુ બાબતની રીતિ પ્રસિદ્ધમાં નથી પણ આ અધ્યાયના આલ્લાક માટે જે ટીપ આપી છે તે વાંચવી અને આણુનું ચિત્ર પણ આપ્યું છે,