________________
દ્વારની પાઈ બરાબર અર્ધચન્દ્ર (શંખેદાર) લાંબે કર, તેની લંબાઈથી અર્ધપહોળો નીકળતે રાખો. તેમાં શંખ અને કમળપત્રાદિ તરવા. શાખા બરાબર છે બાજુ પદક કરવાં. અર્ધચન્દ્રના ખરાના સમસૂત્રે રાખવું. અર્ધચન્દ્ર ઉપર ઊંબરાનું સ્થાપન અને વિધિપૂર્વક પ્રતિષ્ઠાદિ કરવાં.
उपजाति: द्वारविस्तारभेद
सीमासु पादेन च विस्तृतं हि द्वार युतं वै द्विगुणोच्छ्रयेण ।
विस्तीर्णमेवोद्रयतः पदेन युतं वरं शाखिकमा समानम् ॥ १५ ॥ દ્વારવિસ્તારના ભેદ અને માન કહે છે. દ્વારની ઊંચાઈને અર્ધ ભાગે દ્વારવિસ્તાર એ એક ભેદ, ધારવિસ્તારમાં ચોથા ભાગ મેળવીને હાર પહોળું કરવું તે બીજો ભેદ અને ધારદયનાથે ભાગ (અર્ધ)માં મેળવીને ધારવિસ્તાર કરવું તે ત્રીજો ભેદ જાણુ. એ વિસ્તાર બે શાખાના ગાળાને જાણ. જ
इन्द्रवज्रा
द्वारे द्वयं विंशविभागतश्च निनोच्छ्यं भागत एव चाष्टौ । शेषोच्छ्यं शाखविभागयुक्तं कुर्यात्तथा चोर्ध्वतरतः कश्च ॥ २४ ॥
शार्दूलविक्रीवितम् शाखाविस्तार( र )मानमस्तमुदयं सार्द्ध सपादोत्तर शाखाभागविभागगर्भरचना श्रीविश्वकर्मा कविः । द्वारे दीर्घविभागसप्तमुनिभी रूप(4) पदं चाष्टभिः "छादपे(धे ) रूपविधानतश्च तिलकं नानाविधं तोरणम् ॥२५॥
૨૬ હાર આટલું પહેલું કરવાનું પ્રમાણુ કઈગ્રન્થમાં અમારા જેવામાં આવેલ નથી. અહીં વિશેષતા છે. સૂત્ર. વીરપાલ જેવા વિદ્વાનને કેઈ પ્રાચીન ગ્રન્થનું પ્રમાણ મળ્યું હોય. વર્તમાન કાળમાં યજમાન દ્વાર પહોળું કરાવવાને આગ્રહ રાખે છે. તેઓને આ સપ્રમાણ છે. દ્રષ્ટાંત–છ ગજના પ્રાસાદનું દ્વાદિય-૨ ગજ ૨૨ આ પ્રમાણ થાય તેમાં અન્ય વિસ્તાર (અવિસ્તાર) ૧ મ. ૧૧ અં.નું અને અહીં આપેલ બીજો ભેદ વિસ્તારનો ચતુર્થીશ ઉમેરતાં ૧ ક. ૨૦ આં થાય. તેને ત્રીજો ભેદ હરદયમાં ચતુર્થાશ ઉમેરતાં ૨ ગ-૧૪ અં. થાય. આ વિસ્તાર પ્રમાણે આટલું મોટું એક ગ્રન્થમાં જોવામાં આવેલ નથી. અહીં તે નવીન છે. - ૨૭ અહીં ઉત્તરંગના આપેલા ૨૨ ભાગ અસ્પષ્ટ છે. દીપાર્ણવ અ. ૬માં અને જ્ઞાનરત્નકેશમાં આપેલા ૨૧ ભાગ આ રીતે છે. શાખા વિભાગ ના અઢી + તે પર ત્રણ ભાગ મધ્યમાં બે તરફ રાખવા + છાજલી છે પણ ભાગ + પદ્રિકા tiા પણો ભાગ (એટલે છાજલી કુલ ૧૨ ભાગ) તે પર રથિકા ૭ ભાંગ (નીચે ઉપરની પટ્ટિકા કંઠ સહિત) તે પર ૧ ભાગ છછ, સર્વોપરિ ઉદ્ગમ ધંટા ૬ ભાગ મળીને કલ ૧૧ ભાગનું માન પ્રાચીન મંદિરમાં ઉત્તરંગને દષ્ટાંતરૂપ મળે છે,