________________
૧૦
( ૨ ) લતીન જાતિમાં એકાંકિક શિખર, અલકૃત લતાએથી બનેલું ( કુડચલે કોતરેલુ” ) રેખાયુકત વહુકોષના આકારબદ્ધ બનેલુ ફક્ત એક જ શ્રૃંગ પર આમલસારા કળશયુક્ત શિખર હોય છે. પ્રાચીન લતિનના મડાવર પર છાઘ = હજુ હાતું નથી. કામદપીઠથી ઊપડતા હસ્તાંગુલ `પાંચ અંગે શિખરના કધ સુધી જાય છે. શિખર વરડિકા ઉપર અંતરાલ જેવા કઠ પર વૈણુકોષથી શિખરની રેખા ઉન્ન થાય છે. રેખા, કણું, પ્રતિરથ અને મધ્યનુ ભદ્ર આટલાં પાંચ ઉપાંગો વિશેષ કરીને હોય છે. મધ્યના ભદ્રને મધ્ય લતા કહે છે. શિખરના ઉપાંગાને ખાલપજર = વાલજર કહે છે. તેની રેખા ખંડ કલા અને ભૂમિ આમલકયુક્ત છે. ઉપાંગાના ઉપરના ભાગને સ્કંધ કહે છે. લીન શિખર નીચે એ રેખા વિસ્તારથી સામાન્ય રીતે સવાયુ ઉદય સ્કંધ સુધી થાય છે. સ્કંધ પર આમલસાર ને તે પર કળશ હોય છે. આ જાતના પ્રાચીન પ્રાસાદા સૌરાષ્ટ્ર, ગુજરાત, દ્રાવિડ ઍહાલ અને હિમાલય પ્રદેશમાં છે.
(૩) નાગરજાતિના પ્રાસાદા અનેકાંડક હેાય છે, જ્યારે લતીન જાતિ એકાંડક છે, સામાન્ય રીતે નીચે કામદપીઠ કે મહાપીઠ પર પૂર્ણાલંકારી છાદ્યયુક્ત મડવર પર શ્રૃંગ, ઉશ્રૃંગ, પ્રત્યંગ, તવંગ, તિલક અને મૃલમ જરીનાં લ વિભક્તિથી પ્રગટ થતા એવા અનેક અંડકના સમૂહથી રચાયલું શિસ્તબદ્ધ નાગર શિખરઃ સ્કંધના ચારસ મથાળે આમલસારા અને કળશ ચડાવે છે. નાગરપ્રાસાદ આગળ કવલી ચોકી અને વિશેષ કરી વિજ્ઞાનયુક્ત મડપ હોય છે. મંડપ પર ફાસના ૐ સંવરણા કરવામાં આવે છે. આ ાતના પ્રાસાદો ગુજરાત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મેવાડમાં થાય છે. મધ્યપ્રદેશમાં અને એરિસ્સામાં તેના મડાવર પીના થેડા ફેરફાર સાથે ઉપર આ પ્રકારના નાગર શિખરોની રચના થાય છે.
૪ દ્રાવિડ દ્રાવિડ જાતિ દક્ષિણમાં આંથી નીચેના પ્રદેશમાં અને છે, દ્રાવિડ તિને ષડ્વર્ગ કહી છે. તદનુસાર, ૧. અધિષ્ઠાન ( પીઠ), ૨, પાદ ( સ્તંભયુક્ત મંડાવર ), ૩. પ્રસ્તર ( વર્ગ ડિંકા-છાઘ), ૪. શિખર, ૫. ચૂલિકા ( આમલસારાદિ), ૬. રૂપિકા ( કળશ ); એ છ વર્ગ દ્રાવિડ જાતિના પ્રાસાદનાં પ્રમુખ અગા કહ્યાં છે, કોઈ પ્રસ્તરની ઉપર ફૂટ અને શાલા શિખરથી ભૂમિકા—મજલા ચડાવે છે. દ્રાવિડમાં મૂળ મંદિર આગળ મુખમ`ડપ હેય છે. તેના મધ્યમાં ચાર સ્તંભો હોય છે. તે પર્ ત છાતિયાથી સમલ આચ્છાન પર ધાન્નુ થાય છે. તામીલ અને મલબાર પ્રદેશમાં આવા પ્રકારના પ્રાસાદોની રચના થાય છે,
( ૫ ) ભૂમિજ :-પ્રાસાદોનુ તલદ્દન અભદી કે અષ્ટકણી` કે વૃત્ત-સંસ્થાન પર હું ચારસ તળને ભદ્ર પ્રતિરથ કર્ણાદિ અ`ગા હોય છે, તે નીચે કામદ પીડથી કેટ સ્કધ સુધી ઉપાંગા જાય છે. પીટ મંડાવરનાં સામાન્ય લક્ષણો અનેકાંડક નાગર ઋતિ જેવા હાય છે; પરંતુ શિખર રેખા નાગરી જેવી તેના કણ્` પ્રતિરથ કે રથના ઉપાંગેગમાં એક પર ખીજા શ્રૃંગ એ રીતે સાત શ્રૃંગા ઉત્તરાત્તર ચડાવે છે. ઉપાંગા વિશેષ કરીને હસ્તાંગુલ હોય છે. પ્રત્યેક શ્રૃંગ પર જ ધા પ્રહાર ચડાવે છે. તેમાં કુંભી સ્ત ́ભિકા યુક્ત જ ધા પર પ્રહારના ઉન્નત થા કરીને ફરી ક્રમથી શ્રૃંગ સ્તંભફૂટ સ્કંધ સુધી ચડાવ્યે જાય છે. સ્ક ંધ પર ગ્રીવા આમલસારા અને તે પર સર્વર કળશ હોય છે. શિખરના ભદ્રમાં ઉદ્દામ દઢિયા કરી છે તેને શૂરસેનક કહે છે. ભદ્રમાં નીચેથી સ્કંધ સુધીમાં કુડચલા કોતરેલાં હોય છે. મહારાષ્ટ્ર, માળવા અને ઉત્તર કર્ણાટકમાં આવા પ્રકારના ભૂમિજ પ્રાસાદા થાય છે.