________________
૧૨૬
એક દેવના પ્રાસાદ આગળ, પાછળ કે બાજુમાં જો અન્ય દેવના પ્રાસાદનુ નિર્માણ કરવાનું હેય ત્યારે આગળ, પાછળ કે બાજુમાં ગભ વેધ થવા ન દેવા. જો ગર્ભ વૈધ થાય તે નાભિવેધ જાણુવા. તે અવશ્ય ત્યાગવા. બ્રહ્મા અને વિષ્ણુનાં મદિરા એક નાભિ પર કરવાં તેમાં ધ્રુષ નથી, પરંતુ શિવ અને સૂર્યના સામે કોઈ પણ મદિરની સ્થાપના કરવી નહિ, કારણ કે એથી વિધા મહાલ્ય ઊપજે છે
--
विभक्ति तच्छन्दाय (न्दे तु ) शिखरोर्ध्व हि कारयेत् । ऊर्ध्वामिधानकं ख्यातं तलच्छन्दं तथाभिधम् ॥ १० ॥ ही माने कृते दोषाः कथ्यते ( कथयते ) तान् समासतः । आयुर्हानि द्वारहीने कौलिहीने धनक्षयः ॥ ११ ॥
अपदस्थापितैः स्तम्भैर्महारोगं विनिर्दिशेत् । स्तम्भव्यासोदये हीने कान्ता तत्र विनश्यति ॥ १२ ॥
अपराजित
પ્રાસાદના તલચ્છંદની વિભક્તિ અનુસાર છા પર શિખર કરવુ, ઉપરનુ શિખર જે નામથી ઓળખાતું હોય તે જ તળચ્છદ રાખવું. તેમાં ફેરફાર કદી ન કરવા. શાસ્ત્રમાં કહેલા માનથી આછું કરવાથી જે દોષો કહેલા છે તે હું કહુ છું દ્વારહિનતાથી આયુષ્ય ધરે. કાળી દ્વીનથી કે પ્રનાળહીનથી ધનનો નાશ થાય. સ્ત ́ભના પદથી વિમુખ જે સ્તંભ સ્થાપન કરે તે મહારોગ ઉત્પન્ન થાય. જાડાઈ કે ઊંચાઈથી ઓછું કરવાથી સ્ત્રીને નાશ થાય. ૧૦-૧૨
प्रसादपीठहीने तु नश्यन्ति गजवाजिनः । रथोपरथहीने तु प्रजापीडा विनिर्दिशेत् ॥ १३ ॥
जङ्घाहीने भवेद् बन्धोर्नाशः कर्तुकारादिकः । शिखर हीन माने तु नश्यन्ति पुत्रपौत्रकाः ॥ १४ ॥
अपराजित
પ્રાસાદ પીઠ વગરના કરવાથી હાથી, ધેાડા વ. વાહનોની સમૃદ્ધિના( વાહનાદિને ) નાશ થાય. પ્રાસાદના રથ ઉપરથનાં ઉપાંગો માનથી ઓછા કરવાથી પ્રજાને પીડા કરાવે, મ`ડાવરની જધા ઓછી કરવાથી ભાઈ, કર્તા અને કરાવનારના નાશ થાય. શિખર પ્રમાણથી નાનું કરવાથી પુત્રપૌત્રાદિને નાશ થાય. ૧૩-૧૪
अतिदीर्घे कुलच्छेदो ह्रस्वे व्याधिसमुद्भवः । स्थूले स्थापने पीडा कर्ता तत्र विनश्यति ॥ १५ ॥ स्कन्धहीनो (नः) कबन्धश्व समसन्धिः शिरोगुरुः । अप्रसारिते पादे पञ्चैते धननाशकाः ॥ १६ ॥ दिग्मूढो नष्टच्छन्दश्व ह्यायते हीने शिरोगुरुः । ज्ञेया दोषास्तु चत्वारः प्रासादाः कर्मदारुणाः ॥ १७ ॥
अपराजित