________________
-
-- રજા,
ST
-
-
NIL I]
': |
છે
be they
ક્ષિપ્તાનુક્ષિપ્ત વિતાન
બ્રહ્મા, મહેશ, વિષ્ણુ, ચંદ્ર, સૂર્ય અને જીનના પ્રાસાદે આગળ બલાણુક કરવા. ભવન આગળ ડેલી તે બલાણુક; દુર્ગના દરવાજા પર, રાજપ્રાસાદ આગળ અને જલામયમાં કે આગળ એમ બલાણુક કરવા. ૧ વામન, રવિમાન, ૩ હર્મશાલ, ૪ પુષ્કર, પ ઉડગ એમ પાંચ પ્રકારનાં નામે જાણવાં. દેવપ્રાસાદના આગળને કે જગતી બરાબર કે ઉપર ૧ વામન નામે બલાણુક જાણુ, રાજપ્રાસાદ આગળ ૨ વિમાન કે ૫ હજુગ નામને બલાણા, ઘર આગળ કે નગરના મુખ આગળ દરવાજા પર ૩ હમ્મશાલ નામે બલાણુક અને જલાશ્રયની મધ્યમાં કે તેના મુખ આગળ શેતે. એ ૪ પુષ્કર નામને બલાણક જાણો. ઉગ બલાણ સાત કે નવ માળ ભૂમિ સુધી ઊંચાઈના કીર્તિસ્તંભ જેવો કરી, તેનાથી વધુ ઊંચે ન કરે. ઘર કરતાં ડેલી ઊંચી ન કરવી. ર૯-૩૨