________________
બાર પ્રકારના સ્ત્રિકમંડપની રચના કહે છે. એક પદની ચોકી સુભદ્ર' (૨) ત્રણ પદને કિરીટ' (૩) ત્રણ પદ આગળ એક ચેકી “દુભિ' (૪) છ એકી “પ્રાંત' (૫) છ ચકી પદ આગળ એક પદ વધારવાથી “મનેહર” (૬) નવ પદની શાન્ત' (૭) નવ પદ આગળ એક પદની ચોકીને “નંદ' (૮) નવ ચોકીને બાજુના બે પદ વધારવાથી “સુદર્શન” (૯) ૧૧ પદના સુદર્શન આગળ એક પદ વધારવાથી “રણ્યક' (૧૦) રણ્યકને આગળ ત્રણ ચેક કરવાથી “સુનાભ' (૧૧) સુનાભને પાછલી પંક્તિમાં બે બાજુ એકેક પદ વધારવાથી “સિંહ” (૧૨) પાંચ પદની ત્રણ પંકિતની આગળ ત્રણ પદની ચોકીઓ કરવાથી સૂર્યાત્મક નામે બારમે સ્મિક મંડપ થાય. એ રીતે સ્ટિક પ્રકારના બાર મંડપની રચના એકથી અઢાર પદની કહી, ગૂઢ મંડપે આગળ બહાર આવા ત્રિક મંડપ કરવા. ૭-૧૦ पुष्पकादि २७ मंडपाः
पुष्पकोऽथ चतुःषष्टि आयो द्वादशस्तम्भकाः । पुष्पकाद् द्वौ द्वै हीनाः स्युः मण्डपाः सप्तविंशतिः ॥ ११ ॥
अपराजित
ચોસઠ સ્તંભના પુષ્પકાદિ ૨૭ મંડપમાં પહેલા બાર સ્તબેન સુભદ્ર નામના મંડપથી બબ્બે સ્તંભની વૃદ્ધિ કરવાથી ૬૪ સ્તંભને પુષ્પક મંડપ રમો થાય. અર્થાત પુષ્પક મંડપના ૬૪ સ્તંભોમાંથી બન્ને સ્તબે કમથી ઓછા કરવાથી ર૭ મંડપ થાય. ૧૧
(આ ૨૭ મંડપનાં નામ સ્તંભ સંખ્યા સાથે આ સાથે આલેખમાં આપેલાં છે.)
मेर्वादिमण्डपा:
सूर्योत्तरशतं स्तम्भा भूमिका पञ्चधोच्छ्रिताः । मेरुमण्डप उक्ताश्च द्विभौमोर्ध्व च माण्डतः ॥ ११ ॥ द्वौ द्वौ स्तम्भौ हखयोगान्मण्डपाः स्युरनुक्रमात् । चतुःषष्टिस्तम्भत्रैलोक्य मण्डपाः पञ्चविंशतिः ॥ १३ ॥
-दीपाव
બેથી પાંચ ભૂમિ-મજલાના એક બાર સંભે સુધીના મેર્વાદિ પચીશ મંડપ જાણવા. એક બાર સ્તંભના પાંચ ભૂમિના મેરુ મંડપથી બન્ને સ્તંભે અમે ક્રમે ઓછા કરવાથી પચીસ મંડપ અનુક્રમે એસઠ સ્તંભ સુધીનું થાય. આ મંડપે દેવપ્રાસાદ આગળ કે બલાણમાં થાય. ઉપર સંવરણ અને મત્તવાણિયુક્ત મંડપની રચના થાય. ૧૨-૧૩